________________
આપ વડીલોની કૃપાથી અમે ગુણવાન છીએ. ધર્મભાવનાના મળે અમે પુણ્યવાન થઇએ. દેવગુરુકૃપાના નિધાન વડે અમે ધર્મવાન થઈએ. પૂર્વ પુણ્યચેાગે આપના જેવા માતાપિતા મળ્યાં એ અમારું ધન્યભાગ્ય છે. હું પિતાજી! મારા ગુરુજીએ મને જે શિક્ષણ આપ્યું છે તેના મર્મ આપ સાંભળે
દરેક જીવનું સુખદુઃખ પોતાના નને આધીન છે. વળી પાતાના કરેલાં કર્મને પોતે જ સેાગવવાં પડે છે. અજ્ઞાનવશ જીવ અહુ સેવે છે કે હું ધારું તે કોઇને સુખ આપી શકું, અથવા દુઃખી કરી શકું, પરંતુ કોઈ કોઈને સુખી કે દુઃખી કરી શકતું નથી.” આજ સુધી રાજાના કાને આવી વાત સાંભળવામાં આવી નહાતી. તે તે ધારતા હતા કે, મારા રાજ્યમાં હું કોઇને પણ સુખી કરી શકું, અને ધારું તેને રસ્તે રઝળતા કરી શકું.
મયણાએ તે પોતે પ્રાપ્ત કરેલા સાચા શિક્ષણના મર્મ પિતા પાસે રજૂ કર્યાં હતા. પિતાજી દુભાય તેવા તેના આશય ન હતા.
કર્મના ઉદયે રાજા અત્ય’ત પરંતુ ઢાઈ અશુભ કોપાયમાન થઈ ગયા. મયણાની વાત જનસમાજ માટે પણ નવી હતી. અજ્ઞાનવશ સૌરાજાના પલ્લામાં બેસી ગયા, અને મયણાની બુદ્ધિને તથા તેણે સમજાવેલા ધર્મની હાંસી કરવા લાગ્યા.
રાજદરબારમાં સર્વત્ર ક્ષેાલ વ્યાપી ગયા. સમયપારખુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org