Book Title: Mahimla Mahodaya Author(s): Balvijay Maharaj Publisher: Jain Patra Office View full book textPage 7
________________ 3 પ્રભાવ પણ તેના વિકસિત ચારિત્ર્યરૂપી પુષ્પમાંથી નિર ંતર વહેતા મનહર પરિમલરૂપેજ હાય છે, અને તેથી માતાનું અખિલ રિત્ર કેવી રીતે લડાય તેનુ શારીરિક, માનસિક, આધ્યાત્મિક એમ સવા ગ સુંદર ઉતિ કેવી રીતે બની આવે, એની સક્ષિપ્ત રૂપરેખા આ ગ્રંધમાં આલેખી છે. આ ગ્રંથની બીજી એક વિશેષતા એ છે કે તેમાં અમે જે ક્રમ ગોઠવ્યા છે તેમાં આપણી પ્રાચીન શી આ ભાવનાને અનુરૂપ થાય તેટલાંજ તત્વો દાખલ કર્યાં છે. દરેક પ્રજા પોતાના પૂર્વ મહાજનોએ નિયત કરેલી શૈલીએ જેવે વિકાસ સાધી શકે છે, તેવે વિકાસ તે પ્રજા અન્ય દેશના પુરૂષાએ રચેલા ક્રમ ઉપર કરી શકતી નથી. આનુ કારણ એ છે કે પ્રત્યેક દેશના સંયોગ, પરિવેષ્ટના આદિ ભિન્નભિન્ન હુંય છે. અને ખાસ કરીને દરેકપ્રજાની પ્રકૃતિમાં એવુ કાંઇ ખાસ વિશેત્વ હોય છે કે તે પ્રકૃતિને પોતાનાજ દેશમાં ઉપજેલી ભાવના શિવાય અન્ય ભાગ્યેજ અનુકુળ થાય છે. મનુષ્ય એ ભૂતકાળનુ ખાળક છે, તે જે દેશના ભૂતકાળમાંથી પ્રગટેલ છે, તે દેશનાજ ભૂતકાળની મહત્તા ઉપર તેનું સાચું અવલંબન રહે છે. આપણી પ્રકૃતિને આપણા દેશમાંજ ઉપજેલી આય સંસ્કારવાળી ભાવના અનુકૂળ અને એકરસ થઇ શકે છે. જો કે એ વાત ખરી છે કે, મનુષ્યનું બંધારણુ દરેક દેશમાં દરેક કાળમાં એક સરખું હુંય છે, અને તેની ઊન્નતિ તેમજ અવતિમાં એકજ સરખા નિયમ પ્રવર્તે છે છતાં એટલુ ભુલી જવુ જોઇતુ નથી કે એ નિયમો તત્વપણું એક સરખા હેાવા છતાં, તેમનુ ખાદ્ય સ્વરૂપ દેશ, કાળ પરત્વે એવા ભિન્ન ભિન્ન પ્રકારનુ હોય છે કે એક દેશતી પ્રચલિત ભાવના અન્ય દેશના લોકાને ચિકર થતી નથી. આથી એ નિયાને બને તેટલું આર્ય ભાવ ॥ને અનુકુળ થાય તેવું સ્વરૂપ આ ગ્રંથમાં આપવા પ્રયત્ન કર્યો છે. પુરૂષ અને સ્ત્રીના પ્રકૃતિના બંધારણુમાં જેટલો તફાવત કુદરતી છે, તેટલાજ તફાવત તેમની કળવણીમાં હવેા જરૂરી છે. કુદરતે ઉભયનુ બંધારણ એવી ઘાટી ઉપર રચેલું જોવામાં આવેછે કે જ્યાંસુધી પુરૂષ અને સ્ત્રી પેતપોતાના સ્વરૂપને ઉપયુક્ત શીક્ષણ મેળવીને એકરૂપ ન બને ત્યાંસુધી ગમે તેવા વિક્રાસવાળેલું પુષ કે સ્ત્રી એ માત્ર અર્ધું જ અંગ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 196