Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 6
________________ ॐ तत् सत् परमात्मने नमः કર્મ,જ્ઞાન અને ભકિતમાર્ગ. (મિસિસ એની બેસન્ટકૃત. ) કર્મમાર્ગ, પ્રાચીન ઋષિઓએ મુક્તિ મેળવવાના ત્રણ માર્ગ બતાવ્યા છે. એ ત્રણે માર્ગની મર્યાદામાં રહેવાથી મનુષ્યને મુક્તિ મળી શકે છે. જો કે માર્ગ ત્રણ છે, છતાં તેમનું લક્ષ્ય એક જ છે. એ ત્રણે માર્ગની પદ્ધતિ જુદી જુદી છે તેથી એ માર્ગ જુદા છે એમ કહેવાય છે, પરંતુ એ ત્રણેને હેતુ તે એક જ છે. એમ જુદા છતાં તે બધા માર્ગ વડે આત્માનુસંધાન કરવાનો હેતુ છે. આ ત્રણ માર્ગ હિદુતત્વશાસ્ત્રમાં કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એવે નામે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Unwaxay. Surratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 98