Book Title: Karmgranth 6 Vivechan Part 01
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ વિવેચનઃ ભાગ-૧ (૧) ૮પ્રકૃતિનું બંધસ્થાન ૧-૨-૪-૫- ૬ અથવા ૭ માં ગુણસ્થાનક સુધી આયુષ્ય કર્મ બંધાતુ હોય ત્યારે બંધાય છે. (૨) ૭ પ્રકૃતિનું બંધસ્થાન ૧ થી ૯ગુણસ્થાનકને વિષે આયુષ્ય કર્મ ન બંધાતુ હોય ત્યારે બંધાય છે. ૬ પ્રકૃતિનું બંધસ્થાન આયુષ્ય અને મોહનીય કર્મ સિવાય ૧૦મા ગુણસ્થાનકે એક અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. ૧ પ્રકૃતિનું બંધસ્થાન ૧ વેદનીય કર્મ ૧૧ - ૧૨ - ૧૩ મા ગુણસ્થાનકે બંધાય છે. મૂળ પ્રકૃતિના ઉદયસ્થાન ત્રણ હોય છે. ૮ પ્રકૃતિનું ઉદયસ્થાન ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે. પ્રકૃતિનું ઉદયસ્થાન (મોહનીયકર્મ સિવાય) ૧૧ અને ૧રમા ગુણસ્થાનકે હોય છે. (૩) ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન (વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્ર) ૧૩ અને ૧૪માં ગુણસ્થાનકે હોય છે. મૂળકર્મના સત્તા સ્થાનો ત્રણ હોય છે ૮ પ્રકૃતિનું સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય છે. ૭ પ્રકૃતિનું સત્તાસ્થાન (મોહનીય કર્મ સિવાય) ૧૨મા ગુણસ્થાનકે જ હોય છે. ૪ પ્રકૃતિનું સત્તાસ્થાન (વેદનીય, આયુષ્ય-નામ અને ગોત્ર) ૧૩ અને ૧૪ મા ગુણસ્થાનકે હોય છે. ( સંવેધ ભાંગાઓનું વર્ણન (૧) ૮નો બંધ, ૮ નો ઉદય, અને ૮ કર્મની સત્તા આ ભાંગો જ્યારે જીવ આયુષ્ય બાંધતો હોય ત્યારે હોય છે. તે કારણથી એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. અને ૧ - ૨ - ૪ - ૫ - ૬ અથવા ૭મા ગુણસ્થાનકે હોય છે. ૭ નો બંધ, ૮નો ઉદય અને ૮ કર્મની સત્તા. આ ભાંગો આયુષ્ય કર્મ સિવાય સાતકર્મ બંધાતા હોય ત્યારે હોય છે. આ કારણથી આયુષ્ય બંધ પહેલા અને આયુષ્યબંધ પછી પણ બંધમાં હોય છે. આ ભાંગાઓનો કાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૬ માસ ન્યૂન ૩૩ સાગરોપમ તથા અંતર્મુહૂર્ત ધૂન પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક હોય છે. ૧ થી ૯ ગુણસ્થાનકમાં આ ભાંગો ઘટે છે. (૩) ૬ કર્મનો બંધ, ૮ નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગો ૧૦ મા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 354