________________
વિવેચનઃ ભાગ-૧
(૧) ૮પ્રકૃતિનું બંધસ્થાન ૧-૨-૪-૫- ૬ અથવા ૭ માં ગુણસ્થાનક સુધી
આયુષ્ય કર્મ બંધાતુ હોય ત્યારે બંધાય છે. (૨) ૭ પ્રકૃતિનું બંધસ્થાન ૧ થી ૯ગુણસ્થાનકને વિષે આયુષ્ય કર્મ ન બંધાતુ
હોય ત્યારે બંધાય છે. ૬ પ્રકૃતિનું બંધસ્થાન આયુષ્ય અને મોહનીય કર્મ સિવાય ૧૦મા ગુણસ્થાનકે એક અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. ૧ પ્રકૃતિનું બંધસ્થાન ૧ વેદનીય કર્મ ૧૧ - ૧૨ - ૧૩ મા ગુણસ્થાનકે બંધાય છે.
મૂળ પ્રકૃતિના ઉદયસ્થાન ત્રણ હોય છે. ૮ પ્રકૃતિનું ઉદયસ્થાન ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે.
પ્રકૃતિનું ઉદયસ્થાન (મોહનીયકર્મ સિવાય) ૧૧ અને ૧રમા ગુણસ્થાનકે
હોય છે. (૩) ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન (વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્ર) ૧૩ અને ૧૪માં ગુણસ્થાનકે હોય છે.
મૂળકર્મના સત્તા સ્થાનો ત્રણ હોય છે ૮ પ્રકૃતિનું સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય છે. ૭ પ્રકૃતિનું સત્તાસ્થાન (મોહનીય કર્મ સિવાય) ૧૨મા ગુણસ્થાનકે જ હોય છે. ૪ પ્રકૃતિનું સત્તાસ્થાન (વેદનીય, આયુષ્ય-નામ અને ગોત્ર) ૧૩ અને ૧૪ મા ગુણસ્થાનકે હોય છે.
( સંવેધ ભાંગાઓનું વર્ણન (૧) ૮નો બંધ, ૮ નો ઉદય, અને ૮ કર્મની સત્તા આ ભાંગો જ્યારે જીવ
આયુષ્ય બાંધતો હોય ત્યારે હોય છે. તે કારણથી એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. અને ૧ - ૨ - ૪ - ૫ - ૬ અથવા ૭મા ગુણસ્થાનકે હોય છે. ૭ નો બંધ, ૮નો ઉદય અને ૮ કર્મની સત્તા. આ ભાંગો આયુષ્ય કર્મ સિવાય સાતકર્મ બંધાતા હોય ત્યારે હોય છે. આ કારણથી આયુષ્ય બંધ પહેલા અને આયુષ્યબંધ પછી પણ બંધમાં હોય છે. આ ભાંગાઓનો કાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૬ માસ ન્યૂન ૩૩ સાગરોપમ તથા અંતર્મુહૂર્ત ધૂન પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક હોય છે. ૧ થી
૯ ગુણસ્થાનકમાં આ ભાંગો ઘટે છે. (૩) ૬ કર્મનો બંધ, ૮ નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગો ૧૦ મા