________________
કર્મગ્રંથ-દ
ગુણસ્થાનકમાં રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય થી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે.
(૪) ૧નો બંધ, ૭નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગો ૧૧મા ગુણસ્થાનકે રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧ અંતર્મુહૂર્ત હોય છે.
(૫) ૧ નો બંધ, ૭ નો ઉદય અને ૭ની સત્તા આ ભાંગો ૧૨મા ગુણસ્થાનકમાં વર્તતા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે.
(૬) ૧ નો બંધ, ૪ નો ઉદય ૪ ની સત્તા આ ભાંગો ૧૩મા ગુણસ્થાનકમાં રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટથી દેશોનુ પૂર્વક્રોડ વર્ષ.
(૭) અબંધ, ૪ નો ઉદય અને ૪ કર્મની સત્તા આ ભાંગો ૧૪ મા ગુણસ્થાનકે વર્તતા જીવોને જ હોય છે. કાળમાન જઘન્ય અને ઉત્કૃષ્ટથી પાંચ હ્રસ્વાક્ષર જેટલો કાળ હોય છે.
સત્તāબંધ
જીવસ્થાનને વિષે મૂળ પ્રકૃતિના ભાંગા અહૃદય સંત - તેરસસુ જીવ ઠાણેસુ ભગા
એગ મિ
પંચ
દો ભંગા હુંતિ કેવલિણો ૫૪૫
--
ભાવાર્થ :- પ્રથમના ૧૩ જીવભેદને વિષે પહેલા બે સંવેધ ભાંગા હોય છે. સંજ્ઞી પર્યાપ્તા જીવોને વિષે પહેલા પાંચ સંવેધ ભાંગા હોય છે. અને છેલ્લા બે ભાંગા કેવલી ભગવંતોને હોય છે. ૪૫
વિશેષાર્થ ::- ૧૪ જીવસ્થાનકને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન :- સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયજીવથી શરૂ કરી સંશી અપર્યાપ્તા જીવ સુધીના ૧૩ જીવભેદને વિષે પહેલો ૮ નો બંધ - ૮નો ઉદય-૮ની સત્તા તથા (૨) ૭નો બંધ-૮નો ઉદય ૮ની સત્તા એમ બે ભાંગા હોય છે.
સંજ્ઞી પર્યાપ્તા જીવને વિષે પહેલા પાંચ ભાંગા
૮ નો ઉદય
૮ની સત્તા
૮નો ઉદય
૮ની,સત્તા
૮નો ઉદય
૮ની સત્તા
૭ નો ઉદય
૮ની સત્તા
(૧)
(૨)
૮ નો બંધ
૭ નો બંધ
૬ નો બંધ
૧ નો બંધ