________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧] સમભાવથી ઉચ્ચ પદ મળી શકે છે. સમભાવ વિનાના મનુ ઉરચ પદે કદાપિ વ્યવહારથી ચઢે છે તે તેઓ ત્યાંથી પતિત થાય છે. જેમ જેમ અધિકાર ઉચ્ચ તેમ તેમ સમભાવરૂપ યોગ પણ ઉચ્ચ હોય છે તે જ વિશ્વનું શ્રેય સાધી શકાય છે. ભગવદ્ગીતાના વહાણાયમાં નીચે પ્રમાણે આ સંબધી લખવામાં આવ્યું છે. સર્વભૂતામાત્માન સર્વભૂતાનિ વામન योगयुक्तात्मा सर्वत्र समदर्शन: ॥ २९॥ यो मां पश्यति सर्वत्र सर्वच मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ३०॥ सर्वभूतस्थित यो मा भजत्येकत्वमास्थितः। सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥३१॥ आत्मोपम्येन सर्वत्र सम पश्यति योऽर्जुन ! सुख वा यदि वा दुःख ર રે વણે મત: ૩૨ આત્માને એકજ્યસત્તાએ સવ ભૂત દેખે અને સત્તાના એક સર્વ ભૂતેને આત્મામાં દેખે, એવા ગવડે ચુકતાત્મા સર્વત્ર સમદની કહી શકાય અર્થાત્ એવી દશાએ સત્તાના એક અને સમભાવે સમભાવમાં પરિણમતાં સમદર્શનરૂ૫ સામાયિક કહી શકાય. જે મને સત્તાના એકયે અને સમભાવે સર્વત્ર દેખે છે અને સર્વ મારા વિષે અર્થાત્ આત્મામાં–બ્રહ્મમાં દેખે છે તેને હું નાશ કરી શકતે નથી અને તે મારા નાશ કરી શકતું નથી–એમ એન આપ્યાત્મિક દ્રષ્ટિએ અવધવું. સર્વતરિત એવા મને જે એકત્વમાં આસ્થિત થઈને ભજે છે તે એગી સર્વથા વર્તમાન મારામાં પણ છે એવું સમભાવની અભેદભાવનાએ અવધવું. વાત્માવત સર્વત્ર સર્વ ને સમપણે દેખે છે તથા સુખ દુખમાં પણ જે સમપણે વતે છે એવા સમભાવરૂપ સામાયિકને પ્રાપ્ત કરનાર પરમાગી જણવે.”
For Private And Personal Use Only