________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮]
કમગ કાયની સિદ્ધિમાં કદાપિ આત્મસ્વાર્પણ કરતાં ભય ન પામ જોઇએ. સ્વફરજને અદા કરવામાં જે મનુષ્ય નિર્ભય છે તેજ સત્ય કર્મચાગી છે. જે મનુષ્ય હૃદયમાં કઈ પણ પ્રકારના ભયને ધારણ કરતા નથી તે “સે જતિયામિ વા વર્ષે સાષામની દશાની ઉચતા પામીને કાય કરવાને અધિકાર પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારના આવશ્યક કાયની પ્રવૃત્તિમાં ભયને ઉત્પન્ન થવા દે એ આત્મપુરુષાર્થના ક્ષયપ્રતિ મહાકાલને ઉત્પન્ન થવા દેવા બરાબર છે. જે મનુશ્ય કેઈ પણુ જાતના ભયને સેવતા નથી અને ફક્ત સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજમાં આત્મા વિના અન્યને દેખતે નથી તે ખરેખર કાયમી થાય છે. અનેક દુમને સામા આવતા હોય, અનેક સંકટ પ્રાપ્ત થએલ હોય અને સ્વીકાર્ય પ્રવૃત્તિમાં અનેક વિપત્તિઓ આવેલી હેય તે પણ સ્વાત્માને નિભય પારી મૃત્યુ આદિથી જે ભય ન પામતાં સ્વફરજને સમભાવે અદા કરે છે તે કમવસ્યાગીને ચારણકમલને દેવતાઓ પૂજે છે. વિકમ રાજાએ યદિ સ્વીકાર્યપ્રવૃત્તિમાં ભય ધારણ કર્યો હોત તે તે સ્વનામને વિશ્વમાં સંવત્ ચલાવી -શક્ત નહિ. ઈશુ ક્રાઈસ્ટે યદિ શૂલી પર આરેહણ થતાં ભયને ધારણું કર્યો હત અને દીનતા દાખવી હોત તે પિતાના નામને સન ચલાવી શક્ત નહિ શ્રી મહાવીર પ્રભુએ દેવતા, મનુષ્ય અને તિય ચેથી અનેક ઉપસર્ગોને સહન કર્યા અને આત્મધ્યાન ધરી, કેવલજ્ઞાન પામી તીર્થકર પરથી વિષિત થઇ પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તેમાં તેમની નિર્ભયતા એ જ વસ્તુતઃ સેવવા ચેપ્ય છે. નિર્ભય બન્યા વિના દેવતાઈ સાહા મળતી નથી. નિર્ભય મનુષ્યનું મરણ શ્રેયસ્કર છે, પરન્તુ ભયભીત મનુષ્યનું સ્વીકાર્ય કરતાં જીવવું પણ અશ્રેયસ્કર છે.
For Private And Personal Use Only