Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 216
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૧૮૩] રાજ્યમાં સર્વ પ્રકારે રાજ્યનેતિક નિપુણુતામાં બ્રીટીશ રાજ્ય પ્રથમ પંક્તિમાં ગણાય છે, તેની પાસેથી હિંદુસ્થાનને ઘણું ઘણું શિખવાનું હજી બાકી છે. બ્રીટીશ રાજ્યની સંપૂણ નૈતિક નિપુણતાને જ્યારે હિન્દુસ્થાન વિનયભાવથી તેઓના ગુણ ગ્રહી પ્રાપ્ત કરશે ત્યારે તે રાજ્યધરા વહન કરવાને ગ્ય થશે અન્યથા થશે નહિ. જેન વેતાંબરોની પ્રગતિ માટે અધુના જે જે કંઈ હીલચાલ થાય છે તેના ગર્ભમાં પ્રગતિનાં સૂક્ષ્મ બીજકે રહ્યાં છે તે કારણ સામગ્રી પામીને ભવિષ્યમાં સ્વફલેને દર્શાવશે. ૧૪ર વિશ્વ શાલામાં સ્વાન્નતિ સાધકે પૃ. ૪૧૦ વિશ્વશાલામાં નતિ સાધક જેવીસ તીર્થંકરો થયા તેઓએ નતિની કઈ સાધનાઓને સાધી હતી તેનું સમગ્રજ્ઞાન કરવું જોઈએ. ગૌતમબુદ્ધ-મહમદ પેગંબર–જરાત-કણાદ-પતંજલિ જેમિની–ગૌતમ-કપિલ-મુરા-શંકરાચાર્ય–રામાનુજ-વફ્લભાચાર્ય -ચેતન-કબીર-વગેરે મહાત્માઓએ વિશ્વશાલામાં વ્રતિસાધક કયા કયા અનુભવે અને કઈ કઈ પ્રવૃત્તિ દર્શાવી છે તેને પરસ્પર મુકાબલે કરી સમ્યગ નિર્ણય કરે જોઈએ કે જેથી વિશ્વશાલાના વિદ્યાર્થીને કોઈ જાતની ભ્રાન્તિ રહી શકે નહિ. ૧૪૩ વિવિધ દૃષ્ટિએ સ્વરૂપ સમજે પૃ. ૪૧૧/૧૨ વિશ્વશાલાના પ્રગતિકર કુદરતી નિયમને ભંગ કરીને વિશ્વવતિ મનુષ્ય ગમે તેવી વિઘવેગે પ્રગતિ કરવા ધારે, એવી અનુકૂળ દેખાતી શેધ કરે તથાપિ તેઓ અને પ્રગતિથી ભ્રષ્ટ બની જયાં હતા ત્યાંના ત્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226