Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 225
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૯૨] કમ યાગ ઉન્નતિમાં અનેક મનુષ્ચાની અનેક પ્રકારની સહાયતા મળી હોય છેતેના યદિ મનુષ્ય વિચાર કરે તેા જ પ્રત્યુપકાર વાળવા માટે યથાશક્તિ પ્રવૃત્તિ કરી શકે. નિશાળમાં અનેક શિક્ષકા પાસેથી શિક્ષણ ગ્રહીને તેઓના ઉપકારતળે મનુષ્ય દખાય છે. અનેક પરમાથી મનુષ્ય પાસેથી કંઇ ને કંઇ તે ગ્રહણ કરે છે, અનેક સહચર-મિત્ર પાસેથી તે અનેક પ્રકારના ઉપગ્રહાને ગ્રહે છે અને સ્વકીયેન્નતિપ્રદેશમાં પ્રયાણ કરે છે. ૧૫૦ પૃથ્વી આદિની ઉપચેાગિતાનેા બદલા પૃ. ૪૨૩ મનુષ્ય વિચાર કરવા જોઇએ કે હુ ઘણાઓના ઉપકારતળે દબાયેલા છું-તેથી મારે મારા અસમાન અન્ય પ્રાણીઓ પ્રતિ ઉપકારના બદલે આત્મભાગપૂર્વક આપવા જોઈ એ. મનુષ્ય અન્ય એકેન્દ્રિયાક્રિક જીવા પર ઉપકાર કરે છે. મનુષ્ય એકેન્દ્રિયાક્રિક જીવાની સરક્ષા કરે છે. સર્વ જીવાની દયા પાળવાના ઉપદેશ આપીને તથા તે પ્રમાણે વર્તીને અન્યાને ઉપકાર કરી શકે છે. મનુષ્ય પૃથ્વીકાય અકાય તેજસ્કાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીવાને ખાધા ન થાય એવી વિચારાચારવ્યવસ્થા કરી શકે છે. પ્રથમ ભાગ સમાપ્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 223 224 225 226