Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 224
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [ ૧૯૧] મનુષ્ય વિશેષતઃ ગ્રહણ કરે છે. અએવ જન્મથી વાયુના ઉપકારતળે મનુષ્ય દટાયેલ હોય છે. દુનિયાના દરેક પ્રાણીઓને વાયુ જીવાડે છે. જે બે ઘટિકા પર્યન્ત વાયુ જગમાં બંધ રહે તે સર્વ ઇવેને નાશ થઈ જાય. આ ઉપરથી અવધવાનું કે વાયુ આદિના ઉપકારથી જીવનારે મનુષ્ય જે અન્યના ઉપકાર માટે સ્વકીય સર્વસ્વને ઉપએગ ન કરે તે તેના જે કૃતજ્ઞ અન્ય કોઈ હેઈ શકે નહિ. વાયુના ગ્રહણ વિના કેઈ જીવ જીવી શકતો નથી, માટે ગમે તેવા નિસ્પૃહભાવ દર્શાવનાર મનુષ્ય વિચારવું કે જ્યાં સુધી હારૂં જીવન છે ત્યાં સુધી મારે વાયુનું ગ્રહણ કરવું પડશે માટે ઉપકારને બદલે ઉપકારથી વાળ્યા વિનાનું જીવન નિષ્ફળ છે. અગ્નિના ઉપકારતળે મનુષ્ય દટાયલે છે, અસંખ્ય અગ્નિકાયના જાને નાશ કરીને મનુષ્ય પોતાનું જીવન સંરક્ષી શકે છે. પાચનાદિ ક્રિયાથી તે આહારને પકવ કરવા માટે અનિને ઉગ કરીને તેને ઉપકાર સ્વીકારે છે. શીતાદિનું નિવારણ કરવા ટે અને અન્નાદિક પકાવવા માટે અગ્નિને આરંભ સમારંભ કરે છે. યદિ જગમાં અગ્નિ ન હોય તે મનુષ્ય પિતાના પ્રાણની રક્ષા કરવા માટે સમર્થ થઈ નડિ. પ્રત્યેક મનુષ્યને અગ્નિની જરૂર રહે છે. વનસ્પતિથી મનુષ્યનું પિષણ થાય છે. જગનું ઢાંકણભૂત કપાસ મનુને કેટલે બધે ઉપકાર કરે છે? તે વિચાર કરતાં અવબોધાઈ શકાશે. મનુ વનસ્પતિના આહારને પ્રાયઃ મોટા ભાગે ઉગ કરીને તે વડે જીવીને તેના ઉપકારતળે દબાય છે. અનેક પ્રકારની વનસપતિને ઉપગ કરીને મનુષ્ય શરીરને ધારણ કરી શકે છે. અન્નાદિ વિના મનુષ્ય જીવી શક નથી. મનુષ્યની વાચિક તથા કાધિક શક્તિ ખીલવવા માટે અનેક શિક્ષકોની આવશ્યક્તા સિદ્ધ ઠરે છે. બાહયાવાથી મનુષ્યની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226