Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 221
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૮૮ કમળ હતા. તેઓએ સર્વજ્ઞ દષ્ટિવડે વિશ્વશાલાવતિ અનન્ત ય પદાર્થોનું અવેલેકન કર્યું; તેવી દષ્ટિ પ્રત્યેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવું -તેનામાં સામર્થ્ય રહ્યું છે તે કમગી બની પ્રકટાવવું જોઈએ મનુષ્ય આ વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાને ખાસ લગની લગાડે તે તેના માર્ગે પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં જે શોધશે તે મળી શકશે. દૃગુરુગમ લઈને જ માત્ર હિંમત ન હારવી જોઈએ. વિશ્વશાલાનાં ગુપ્તજ્ઞાનનાં બારણું ઠોકે, જો કે તે વજ જેવાં હશે તો પણ ધૈર્ય ખંત ઉત્સાહ અને બુદ્ધિથી તુર્ત ઉઘડશે અને વિશ્વશાલાના ગુપ્ત સિદ્ધાન્ત અવલેકતાં: નતિ સાધવામાં આત્મસ્વાર્પણ કરી શકશે. ૧૪૮ પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય? પૃ. ૪૧૭/૪૧૮ જૈનદર્શનકારોએ ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય પુદગલાસ્તિકાય કાલ અને જીવ એ પદ્ધમાં ક્રિયા માનેલી છે. ધમસ્તિકાય અધમસ્તિકાય પુદગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાલ એ પાંચ દ્રવ્ય અજીવ છે તેને જડતત્વમાં સમાવેશ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલકવ્યરૂરી છે અને શેષ ચાર અજીવ દ્રવ્ય અરૂપી છે. ષદ્ધમાં ઉત્પાદ અને ચયની ક્રિયા થઈ રહેલી છે. ધર્માસ્તિકાય પિતાના ચલનસ્વભાવધમવડે પુદ્ગલ અને જીને ચાલવામાં સહાય આપવારૂપ ઉપગ્રહ કરે છે અને અધર્માસ્તિકાય પોતાના સ્થિર સ્વભાવવડે પુદ્ગલેને સ્થિર થવામાં સાહાટ્યરૂપ ઉપગ્રહ કરે છે. આકાશાસ્તિકાય પતે જીવ અને અજીવ દ્રવ્યોને અવકાશ દેવારૂપ ઉપગ્રહ કરે છે. પુદ્ગલ દ્રવ્ય, અન્ય દ્રવ્યને પોતાના સ્વભાવડે ઉપગ્રહ કરે છે. પુદ્ગલદ્રવ્યના ઉપગ્રહ વિના કેઈ પણ જીવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226