Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 220
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૧૮૭] કેવલજ્ઞાન નથી થયું તાવ તે મનુષ્ય અનેક અનુભવને પ્રતિદિન અભ્યાસી છે. એક અનુભવથી અન્ય અનુભવ પ્રાપ્ત થાય છે અને એક અનુભવમાં પ્રતિદિન અનેક પ્રકારે સુધારે વધારે થતું જાય છે. જેમ જેમ અમુક વસ્તુસબંધી વિશેષ જ્ઞાન પ્રગટે છે તેમ તેમ તે વસંબંધી પૂર્વે નિશ્ચિત કરેલા અનુભવમાં ફેરફાર થતું જાય છે, અતએ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, કાલદશા, સંગે અને શિક્ષણને ધ્યાનમાં લઈ એક પદાર્થના અનુભવજ્ઞાનમાં કરોડો મનુષ્યમાં કેટિ ભેદ પડે તે તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જ્ઞાન કર્યાવરણ ક્ષપશમ અને શિક્ષણય સગાને આભારી માની સાપેક્ષદષ્ટિને આગળ કરી કદાગ્રહ ન કરતાં અનુભવેની પ્રાપ્તિમાં આગળ વધવું જોઈએ કે જેથી ન્નતિકર્મસાધકપ્રવૃત્તિમાં પ્રગતિમાન આત્મા બની શકે. અનેક પ્રકારના વિશ્વશાલાના પદાર્થોના અનુભવને અનન્ત સાગર છે તેમાંથી એક બિન્દુસમાન અનુભવ પ્રાપ્ત કરી કરી સ્વાત્માભિમાની બની સ્વાત્મઘાતક ન થવું જોઈએ. અનન્તાનુભવસાગરમાં સામાન્ય મનુષ્યને અનુભવ એક બિંદુસમાન છે તેથી તેણે સર્વ પ્રકારના અનુભવે કે જે કાળે કાળે અવસ્થાભેરે ક્ષયે પશમભાવે. ઉદ્દભવે છે તે અનુભવની પિતાને પ્રાપ્તિ ન હોવાથી તેઓ અસત્ય. અથવા તે સર્વને હું જાણું છું એવું અભિમાન ધારણ કર્યા વિના. પ્રવૃત્તિ કરીને ન્નતિકસાધક બનવું જોઈએ. ૧૪૭ વિશ્વશાલાનાં ગુપ્ત જ્ઞાનનાં બારણું ઉઘાડે, પૃ.૪૧૬ આ વિશ્વશાલામાં અનુભવી મનુષ્ય દ્વારા અને અનુભવપ્રદશક પુસ્તકની સહાયથી વિવેકપ્રઢ અનેક અનુભવેને પોતાનામાં પ્રકટાવવા જોઈએ. અનેક તીર્થકરે આ વિશ્વશાલાના પૂર્વે વિદ્યાથિયે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226