________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
| ૧૮૫ ] જોન કરવામાં આવે અને પ્રગતિસાધક ક્રમ ચૈત્રી બનવામાં ન આવે તે વિશ્વમાં અનેક જીવેાની અનેક પ્રકારે હાનિ કરી શકાય અને વિશ્વજીવાને અલ્પ લાભ સમપી શકાય, તેમજ સ્વાત્માની અલ્પ પ્રગતિ કરી શકાય અને અનેક ગુણાને પરિપૂર્ણ ખીલવવામાં અનેક વિના ઉપસ્થિત કરી શકાય, માટે સુજ્ઞ મનુષ્યે એ વિશ્વાલામાં અનેકદષ્ટિયાની સાપેક્ષતાએ પદાર્થ વિવેક કરી સ્વાત્નેન્નતિ ક સાધક બનવું જોઇએ કે જેથી સ્વપરને અલ્પદેષપૂર્વક મહાલાભ પ્રાપ્ત થઇ શકે.
૧૪૪ વિશ્વશાળાના અનુભવાની પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર છે. પૃ. ૪૧૨
વિશ્વાલામાં જરામાત્ર પ્રમાદવડે ચૂક કરવામાં આવે છે તે તુ કાઈ પણ દુઃખની ઠાકર વાગ્યાવિના રહેતી નથી-ભાવન ઠાકર વાગે ત્યારે આવન વીર જેટલી શક્તિયાને પ્રાપ્ત કરી શકાય છે. દુઃખના પટ્ટા કયા કયા છે તેના અનુમવ યાવત્ પ્રાપ્ત થતા નથી તાવત્ શાસ્ત્રો વાંચીને તે વસ્તુએ દુઃખપ્રશ્ન છે એવુ કહેવાથી કઇ તે વસ્તુઓની મેહવાસના છૂટતી નથી. વિશ્વશાલાના અકૃત્રિમ કુદરતી નિયમ પ્રમાણે તે વસ્તુએના સબધમાં આવ્યા પશ્ચાત્ સુખ દુઃખના જાતિઅનુભવ આવે છે ત્યારે પ્રવૃત્તિનિવૃત્તિના રહસ્યના વાસ્તવિક ખ્યાલ આવે છે અને તે તે વસ્તુઓના અનુમવારૂપ ગુરુદ્વારા જે જ્ઞાન મળે છે તે જ્ઞાનથી પ્રગતિમાની આદેયપ્રવૃત્તિની પ્રગતિ કરી શકાય છે. સનુષ્ય માત્રના વિશ્વશાલામાં જ્યાંથી જાતિ અનુભવ-અભ્યાસ કરવાના આકી હોય છે ત્યાંથી તેની અન્તરની સ્ફુરણા ક પ્રવૃત્તિ
For Private And Personal Use Only