Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 217
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૮૪] કમર આવીને ઉભા રહે છે. રામ રાવણના સમયની અને પાંડવ કૌરના સમયની વિદ્યાઓ અને ગુણ અને તમોગુણવડે નષ્ટ થઈ તેનું કારણ એ છે કે–પ્રવૃત્તિપ્રગતિના સાત્વિક માર્ગથી વિમુખ બની તત્સમયના અગ્રગણ્યાએ કુદરતથી વિરુદ્ધ પ્રગતિની પ્રવૃત્તિ આરંભી હતી. પૃથક્કરણદષ્ટિએ, સંરક્ષણદષ્ટિએ, વાસ્તિત્વસંરક્ષકદષ્ટિએ, એકયદષ્ટિએ, તદષ્ટિએ, સર્વ પદાર્થોપેશિત્વદષ્ટિએ, વ્યવહારદષ્ટિએ, નિશ્ચયદષ્ટિએ, સાધદષ્ટિએ, સાધનદષ્ટિએ, કર્તવ્ય દષ્ટિએ, અકર્તવ્યદષ્ટિએ, પ્રવૃત્તિદષ્ટિએ, નિવૃત્તિદષ્ટિએ, સ્વાધિકારદષ્ટિએ, પર:ધિકારદષ્ટિએ, સાર્વજનિકહિતદષ્ટિએ, વ્યષ્ટિદષ્ટિએ, સમષ્ટિદષ્ટિએ, સામાજિકવિતદષ્ટિએ-દેશપ્રગતિદષ્ટિએ, વત ત્રદષ્ટિએ, પરતંત્રષ્ટિએ, દયાદષ્ટિએ, સત્યદષ્ટિએ, અસ્તયદષ્ટિએ, અપરિગ્રહદષ્ટિએ, પરિગ્રહદષ્ટિએ, સર્વજીવસંક્ષકદષ્ટિએ, સામ-દામ-દંડ-ભેદનીતિદષ્ટિએ-અલ્પષપૂર્વક મહાલાભદષ્ટિએ-ત્સગિકધર્મદષ્ટિએ, અપવાદિક ધર્મ દષ્ટિએ, આપત્તિધર્મદષ્ટિએ, ચાતુર્વણિક ધમક દષ્ટિએ--ભાવનાદષ્ટિએ-શિષ્યદષ્ટિએ-શિક્ષકદષ્ટિએ-ત્યાગિદષ્ટિએરાગિદષ્ટિએ અને અનેક ધર્મદશનેની દષ્ટિયેના પરસ્પર અવિધ પણે વિશ્વશાલામાં સવારેય હેય અને ઉપાદેય પદાર્થોનું સ્વરૂપ અવધવું જોઈએ કે જેથી આત્મામાં ઉપયુક્ત અનેક દષ્ટિવડે આત્માની પ્રગતિના માર્ગો ખુલા થાય અને આત્માની વાસ્તવિક પ્રગતિકારક ની પ્રવૃત્તિને અવિરેઘપણે એવી શકાય. એક પેટીવાનું છે તેમાં જે જે કળમાંથી સ્વર નીકળવું જોઈએ તેમાંથી જે બે ત્રણ ચાર કળમાંથી વર ન નીકળે અથવા એકજ કળમાંથી સ્વર નીકળે તે તે જેમ સેહા નથી તેમ વિશ્વશાલામાં ઉપયુક્ત અનેક દષ્ટિવડે પરસ્પર સાપેક્ષપણે અભ્યાસ કરવાનું હોય છે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226