________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૧] અને આચારોનાં ભિન્ન ભિન્ન દષ્ટિએ ભિન્ન ભિન્ન વલે સ્વાધિકાર પ્રવર્તલાં છે તેઓમાં અવિરોધદષ્ટિએ સત્યત્વને નિર્ણય કરી અનન્ત વર્તુલના સાધબિન્દુને મુખ્ય માની ઉદારભાવનાઓ પ્રવર્તે છે. વિશ્વહિતાર્થ દષ્ટિએ લૌકિકજીવન કાર્યો અને કેત્તર ધમજીવનકાર્યોમાં શું શું હસ્ય સમાયેલું છે એમ જે મનુષ્યએ અનુભવ્યું છે તે સાક્ષરમનુષ્ય વિશ્વહિતાથ દષ્ટિએ, ત્યાગી-સત્ય સેવક બની શકે છે તેમજ તેવા મનુષ્ય સ્વાધિકાર પ્રાપ્ત થએલી વિદ્યા ક્ષાત્રકમ વ્યાપાર અને શૂદ્રકમ પ્રવૃત્તિને સેવી વિશ્વહિતાર્થ કાર્ય કરનારા કમગીઓ બની શકે છે.
૩૯. સ્વાનુભવ વિચારણા. પૃ. ૧૩૨ વિશ્વમાં કઈ પણ ધર્મ વિશ્વવ્યાપક થવાને ગ્ય હોય તે વિશ્વહિતની ઉદાર વ્યાપભ્ભાવના અને વિશ્વવ્યાપક હિતમય સદાચારેવડે ઉત્તમ હોય છે તે જ ધર્મ અવધ. સંકુચિત વિચાર અને સંકુચિત પ્રવૃત્તિથી જે ધમ વિશ્વમાં કહિતને આદર આપી ચિરંજીવવા ધારે છે તે ખરેખર આકાશકુસુમવત અવધવું વિશ્વવ્યાપક હિતકર વિચારોથી અને વિશ્વવ્યાપક હિતકર પ્રવૃત્તિથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાની સાથે જે ધર્મ વિશ્વમાં ચિરંજીવી થવા ધારે છે તે ધમ ખરેખર વિશ્વમાં સ્વાસ્તિત્વ બીજકેની પરંપરા સાથે, સ્વવ્યક્તિના ઉદાર વથાપક પ્રકાશવડે ચિર જીવ થઈ શકે છે.
For Private And Personal Use Only