________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૮]
કમયોગ
આત્મભાગે આર્યાવર્તનું આધિપત્ય મેળવ્યું. પરન્તુ તેઓએ હિન્દુસ્થાનના સવ લેાકેાના ધર્મની ખાખતમાં અલગ રહીને તથા સર્વત્ર શાન્તિ પ્રસરાય એવા ઉપાયામાં સદા તત્પર થઈને દેશકાલાનુસારે સ જીવેાના ઉદ્ભયાથે ભેદભાવ રાખ્યા વિના પ્રવૃત્તિ કરી હત તે તે માર્યાંવમાં દીર્ઘકાલપન્ત રાજ્ય કરી શકત; પરન્તુ સદ્ગુણે વડે બ્રીટીશ સરકારની પેઠે સ પ્રજાનું શ્રેય કરવુ એવુ' વિરલ નૃપતિઓને આવડે છે. બ્રિટીશ સરકારે દ્રવ્યક્ષેત્રકાલ ભાવને જાણીને અને અનેક રાજાઓનાં રાજ્યાની વ્યવસ્થાને અવમાથી જે દ્રવ્યક્ષેત્રકાલભાવે રાજ્યકાર્યાદિ પ્રવૃત્તિયાને અગીકાર કરી છે તેથી તેણે અખિલ વિશ્વમાં ચક્રવર્તિ પદવીને પ્રાપ્ત કરી છે અને તેણે મનુષ્યાની પ્રગતિના શિક્ષણાદિ પ્રવૃત્તિયાથી ઉત્તમાત્તમ પ્રઅધ રચ્યા છે, સાધુએ-સન્તાનુ તેણે રક્ષણ કર્યુ છે. ગરીખમાં ગરીબ મનુષ્યને પણ કોઈ સતાવે નહિ એવા દ્રવ્યક્ષે કાલાનુસા૨ે કાયદાએ રચ્યા છે અને સવ ખાખતેને પહોંચી વળવાની સુયેાજનાએક સુવ્યવસ્થાએ રચીને અનેક સુધારા વધારાઓ કર્યા છે તેથી તેના સમાન અન્ય કાઈ રાજ્ય હાલ ગાતું નથી, બ્રાહ્મણે, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ આત્મશક્તિની તુલના કરીને પરસ્પર એકખીજાની પ્રગતિમાં સાંકલના અકાડાની પેઠે સંબંધિત થઈને પરસ્પરપગ્રહષ્ટિવડે-એકબીજાને ઉપગ્રહ કરવાનો ફરજથી બંધાઈને દ્રવ્યક્ષેત્રકાલલાવાનુસારે વ્યકનિ આત્મ શક્તિના અનુસારે કરવાં જોઇએ કે જેથી વર્તમાન અને ભવિષ્યઅલમાં વ્યવહાર અને પરમાથ થી ઉત્ક્રાન્તિનો ક્રમ અખડ રીતે પૂવી શકે. આ જમાનામાં જે દ્રવ્યક્ષેત્રકાલાનુસાર સ્વકન્ય
For Private And Personal Use Only