________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
"[૧૨૯] આત્માને આત્માથી ભય નથી અને પુદ્ગલને પુદ્ગલથી ભય નથી. ભય છે તે એક જાતની ભ્રાન્તિ છે. શું ત્યારે કમથી ભય પામવે જોઈએ? ના તે કદી સત્ય નથી. આત્મા ક્ષણવારમાં કમને નાશ કરી શકે છે. ભય એક પ્રકૃતિ છે અને તે આત્માથી ભિન્ન છે અને આત્માથી ભિન્ન ભયપ્રકૃતિથી બીવું એ આત્માને મૂળ સ્વભાવ નથી; અતએ કેઈનાથી ભય પામવા જેવું છેજ નહિ. આત્માને કેઈ નાશ કરી શકે તેમ નથી, કારણ કે આત્મા નિત્ય છે. ત્રણ કાલમાં દ્રવ્યરૂપે તે એક સ્વરૂપે રહી શકે છે. મૃત્યુથી ભય પામવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપ સાગરમાં મૃત્યુ-એ એક પરપોટાના સમાન છે. પરપોટાને નાશ થતાં કદાપિ નિત્ય આત્માને નાશ થતું નથી. યશ કીતિ એ નામરૂપન સંબંધે છે. નામરૂપ એ આત્માને ધર્મ નથી તેથી નામરૂપના ચેગે ઉદ્ભવેલ યશ-કીતિ એમાં આત્માનું કહ્યું કંઈ નથી. નામરૂપની કીતિ આદિ માયાજાલમાં આત્માનું કહ્યું કંઈ નથી; અએવ કાતિ–ચશ-અપકીતિ વગેરે એક સમુદ્રના પરપોટાના જેવાં હોવાથી તેના નાશે કંઈ આત્મારૂપ સાગરને નાશ થતું નથી–એમ અવધીને મનની ઉપર કેઈ પણ જાતના ભયની અસર થવા દેવી નહિ. નામરૂપના સંબંધને લઈ પુણયને યશ કીતિ અને પાદિયે. અપકીતિ વગેરે થાય છે, પરંતુ આત્મામાં નામરૂપ ન હોવાથી તે બનેથી ભય પામવાનું કઈ કારણ નથી. ક્રમ એ વસ્તુતઃ આત્મા નથી અને કમથી ભય પામ એ આત્માને ધમ નથી; અતએ કર્મ સંબંધે ઉઠેલ નામરૂપ પ્રપંચા દિથી કદાપિ ભીતિ ધરવી નહિ. શું આકાશ કેઈનાથી બીવે છે ? ના. તેમ લ્હારૂં સ્વરૂપ પણ આકાશવત્ નિત્ય અને નિરાકાર આનન્દરૂપ છે તે ત્યારે શા માટે બીવું જોઈએ? લ્હારૂં નિર્ભર
For Private And Personal Use Only