________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૧૫] મુક્ત નથી તેઓએ પ્રથમ અશુભ સંકલપને ત્યાગ કરે એને શુભસંકપિપૂર્વક અધિકાર પ્રાપ્ત કર્તવ્ય કાર્યો કરવાં. સંકલ્પની દઢતા વડે પ્રારંભિત કર્તવ્ય કાર્યની સિદ્ધિ થાય એવી યુક્તિઓ વડે કાર્ય કરવું અને કાર્યની પરિસમાપ્તિ થયા વિના સંકલ્પની દઢતાને ત્યાગ ન કરે. ' ૧૨૮ સતત અભ્યાસની આવશ્યકતા પૂ.૩૮૯-૯૦
સતત વકાર્યાભ્યાસથી કાર્ય કરવામાં પરિણામિક અને કામણિકી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેથી કાર્ય કરવાના અનેક માર્ગો ખુલ્લા થાય છે. શ્રીદેવેન્દ્રસૂરિએ સતતાભ્યાસ વેગે અનેક પ્રારંભિત પ્રકરણે વગેરેની રચના કરી. શ્રીડરિભદ્રસૂરિએ સતતાન્યાસગે ચૌદસે ચુમ્માલીશ ગ્રન્થની રચના કરી. ન્યાયવિશારદ શ્રી યશવિજયઉપાધ્યાયે પ્રારંભિત ગ્રન્થ રચના સતતાન્યાસ યોગે એકસને આઠ સંસ્કૃત ગ્રન્થની રચના કરી. શ્રીમદ્ આનંદધનજીએ અધ્યાત્મજ્ઞાનાનુભવના સતતાભ્યાસના યેગે અનેક આત્મશક્તિને પ્રાપ્ત કરી. શ્રી હેમચંદ્રસૂરિએ ગ્રન્યરચનાના સતતાયાસને સાડાત્રણ કોટી પ્લેકેની રચના કરી. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક મહારાજે જ્ઞાનના સતતાથાસગે બહુશ્રત બની તવાર્થસૂત્ર આદિ પાંચસે ગ્રન્થની સ્થના કરી. વૃદ્ધવાદિએ સતતાયાસગે કુમુદચંદ્રને વાદમાં હરાવીને સિદ્ધસેન તરીકે સ્વશિષ્પ કર્યો. જેમાં પ્રથમાભ્યાસ દશામાં એકેક બ્રેક મુખે કરી શકતા હતા એવા મહાત્માએ જ્ઞાનાધ્યયનના સતતાભ્યાસગે મહાવિદ્વાન બની પોતાની પાછળ સ્વરચિત અનેક ગ્રન્થને ભાવિ પ્રજાના વારસામાં મૂકી સાક્ષર દેહે અમર થયા છે. કેઈ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસને વચમાંથી ને
For Private And Personal Use Only