________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ ૧૭૫ ]
ખળવાન થાય
કારક ગુરુકુલ આદિ સંસ્થાએ સ્થાપવામાં સરકારે તથા રાજાઆએ પરિપૂર્ણ સાહાય્ય કરવી જોઇએ અને અવનતિથી પતિત મનુષ્યાની સ ંતતિના ઉદ્ધાર કરવા જોઇએ કે જેથી ભવિષ્યમાં મનુષ્યા મહાપરાક્રમી કાર્યો કરે એવા કમચાગીએ મની શકે. વીયની સ'રક્ષા અને પુષ્ટિથી જ્યારે કાયા છે ત્યારે ચોગમાગ માં સુખેથી પ્રવેશ થાય છે અને માનસિક શક્તિયાની સારી રીતે ખીલવણી કરી શકાય છે. અતએવ મનને વશમાં રાખવાની ઇચ્છાવાળા આત્માએ પ્રથમ કાયિક વીની સરક્ષા કરવી જોઇએ. ાયિક વીયના મળે પ્રામાં ચરવા ચેગ્ય દશા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી આત્માનું જ્ઞાનાકિ ગુણુા માટે વીય ખીલવી શકાય છે.
૧૩૮-મન અને કાયાને આત્માને આધીન કરી પૃ. ૪૦૦-૪૦૧
મનને અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તો. વવામાં પ્રથમ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યક્તા છે. બ્રહ્મચં વિના એક અંશ માત્ર પણ ક યાગની પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી તેમજ તે વિના આત્માની સત્તા સત્ર પ્રવર્તાવી શકાય તેમ નથી. રામતીથ ચેાથી કૈલાસપુર ચઢી ગયા અને ખરફના શિખરને સ`કલ્પબળથી પડતાં અટકાવ્યું. તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે અવોધવુ, બ્રહ્મચર્ય વિના સર્કપબળ અને મંત્રબળની સિદ્ધિ થતી નથી. બ્રહ્મચ ધારક મનુષ્ય વિશ્વમાં કાર્ય કરવાના અધિકારો બને છે. શ્રીમદ્ન યોવિજય
For Private And Personal Use Only