________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪૬]
કમગ કરાવવી પડી. મહાત્માના ભક્તો પ્રતિદિન બિલાડીના બચ્ચા માટે દુધ લાવવા લાગ્યા, પરંતુ ગૃહસ્થ ભક્તોના દરરોજ એક સરખા ભક્તિભાવ નહિ રહેવાથી તેઓ કઈ કઈ વખત દુધ લાવવાનું ભૂલી જવા લાગ્યા; તેથી મહાત્મા અને બિલાડીના બચ્ચાને ઉપવાસ થવા લાગે. મહાત્મા તે જ્ઞાની હતા તેથી ક્ષુધા સહન કરી શક્તા હતા અને કેઈને કંઈ પણ કહેતા નહોતા; પરન્તુ બિલાડીનું બચ્ચું તે મ્યાઉ મ્યાઉ કરી આખી ગુફા ગજવવા લાગ્યું અને મહાત્માના ધ્યાનમાં વિક્ષેપરૂપ બનતાં મહાત્માનું ધ્યેય સ્વયં તે થઈ પડયું. મહાત્માને બિલાડીના બચ્ચાની બૂમે ઘણું અસર કરી તેથી તે સેહ સેહને જાપ વિસ્મરીને મ્યાઉ મ્યાઉના જાપ સુણવા લાગ્યા. નિઃસ્પૃહતાથી જગને તૃણવત્ ગણનારા મહાત્મા હવે પુત્રાર્થ પણ જેવી યાચના ન કરે તેવી યાચના હવે બિલાડીના બચ્ચાના દુધપાનાથે લેકેની આગળ કરવા લાગ્યા. લેકે પણ ઘણું દિવસનું થયું તેથી કંટાળ્યા અને મહાત્માને કહેવા લાગ્યા કે મહાત્માજી! આવી પ્રવૃત્તિ કરતાં એક ગાયને અત્રે રાખવામાં આવે તે વખતસર આપને તથા બિલાડીના બચ્ચાને દુધ મળી જાય અને દરરોજની ખટપટ નીકળી જાય. એવામાં એક ભક્ત બે કે મહાત્માજીની આજ્ઞા હોય તે મારા ઘરની એક ગાયને અત્ર લાવી મૂકે. તે આજુબાજુના પ્રદેશમાં ચરશે અને સાંજરે ગુફા આગળ આવી બેસી રહેશે. ગૌમાતાનાં સર્વને દર્શન થશે અને સર્વની ઉપાધિ ટળશે. મહાત્માએ પેલા ભક્તની વિજ્ઞપ્તિ માન્ય કરી તેથી તેણે મહાત્માની પાસે ગાય લાવીને બાંધી. ગાયની અમે બિલાડીના બચાની મહાત્માને ખબર દરરોજ લેવાને પ્રસંગ પ્રાપ્ત થયે. ધયાન સમાધિમાંને ઘણે સમય ગાય અને બિલાડીના બચ્ચાના
For Private And Personal Use Only