________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૬] દીનતાના વિચારે ઘેરી શકે નહિ. આ વિશ્વમાં કયય-વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્યપ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું સ્થૂલદષ્ટિથી દેખાય તે પણ અન્તરમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદા કરવામાં મારે સત્યાનન્દ માનવે જોઈએ. કેઈ કમના ઉદયથી વા અન્ય કારણથી કાર્યસિદ્ધિ ન થાય તે તેથી કર્તવ્ય-ફજ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શાક ન કરવું જોઈએ. શક્તિને કર્તવ્યકમમાં ફેરવ્યા પશ્ચાત્ ગમે તે થાઓ તે મારે દેખવું ન જોઈએ અને શેક પણ ન કરવું જોઈએ. આન્નતિના માર્ગ પર સ્થિર રહીને કર્તવ્ય-કાર્યો માટે જે જે બાદશામાં હું મુકાયેલ છું તે તદનુસારે કાર્યો કરવા જોઈએ. શોક એ ખરેખર આત્માની નબળાઈ છે. આત્માની મતદશામાં શોક પ્રગટ જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શેક ન કરવું જોઈએ. ૧૨૬ આત્મશકિતને વિકાસ કરવો. પૃ. ૩૮૩ સદા ઉત્સાહથી મનડું ભરીને કાર્ય ઝટ કરવું ભયંકર ભૂતડાં દેખી, કદાપી કાર્ય ના ત્યજવું. ૪ કદી ન વેચવું મનડુ, કદી ના વેચવી કાયા; બની પરતંત્ર અથી , કદાપિ કાર્ય ના ત્યજવું. ૫ બને છે હેળીને રાજા, ત્યજે જે કાયદા પ્રારંભી, મનુષ્યનું શુભંકર જે, કદાપિ કાય ના ત્યજવું. ૬ બની ગાફલ પ્રમાદે જે ત્યજી દે કાર્ય પ્રારંછ્યું, વિના મૃત્યુ સુ જાણી, કદાપિ કાયર ના ત્યજવું. ૭ ૧૧
For Private And Personal Use Only