________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૪]
ક્રમચાગ
મહાત્માઓએ એકાન્ત પર્યંત ગુફા નદી વગેરેના શુદ્ધ વાતાવરણમાં રહી પ્રભુપ્રાપ્તિના વિચારા કર્યા હતા. શ્રીમદ્રે હુકુમમુનિએ જગડીઆ પાસેના નાંદાઢના પર્વ તેમાં એકેક માસ પન્ત અન્નજલવિના હી અધ્યાત્મજ્ઞાનના વિચારે સેન્યા હતા. શ્રી પ્રેમચંદ્રુજીએ ગિરનાર પર્વતમાં આત્મધ્યાન ધર્યું હતું. સ્થૂલભદ્રે નન્દરાજાના બગીચામાં દીક્ષા લેવાના નિશ્ચય વિચાર કર્યાં, કપિલકેવલીએ અોકવાટિકામાં દીક્ષા લેવાના વિચાર કર્યાં. આણુજી પતપર ઘણી વખત સુધી ભર્તૃહરિએ ધ્યાન ધર્યુ· હતું અને ત્યાં વૈરાગ્યશતાની રચના કરી હતી. ગાપીચ'દરાજાએ આજીજીપર જ્યાં હાલ ગાપીચ'દની ગુફા ગણાય છે તેમાં આત્મધ્યાન ધર્યું હતું. હિમાલય પતમાં ખરેખરા કમચાગી બનવાના વિચારાને વિવેકાનન્દે કર્યાં હતા. મેટામેટા વિદ્વાના જ્ઞાનીએ અને ચેગીએએ પતાપવ તાની ગુફાએ નદીનાં નિલ ઝરણાંવાળાં સ્થાના વગેરે સ્થાનેમાં સ્વવિચારની પરિપકવતા કરીને વિશ્વમાં પશ્ચાત્ તેઓએ સ્વાત્મક વ્યા કરી બતાવેલ છે.
૧૨૦ માહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા પૃ. ૩૬૮ કામની વાસનાને તાબે થઈ અનેક પ્રકારના અનીતિસમય પાપ-વિચારો કરવા એ એક જાતની નિદ્રા છે. માહનિદ્રાને જીતવા માટે અન્તરમાં આત્મા અને ડેની હેંચણી કરવી જોઈએ. રાગદ્વેષની વૃત્તિ એજ માહ છે અને એ માહરૂપ નિદ્રાના ત્યાગ કરીને આત્માના સ્ફટિક સમાન રૂપમાં સ્થિર થવું જોઈએ.
For Private And Personal Use Only