________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૦]
કમયેગ સ્વરૂપ છે. હા આત્માના એક પ્રદેશને કેઈ નાશ કરે એ કે જડ પદાથ નથી અને જે આત્માઓ છે તે સ્વાત્મા સમાન છે. તેઓ સદા સ્વાત્માની પેઠે નિર્ભય અને આનન્દસ્વરૂપ છે. જન્મ જરા અને મૃત્યુની કલપનાને ત્યાગ કરીને આત્માને નિર્ભય ભાવ જોઈએ. જે જે વસ્તુઓ નષ્ટ થાય છે તે તે વસ્તુઓ આત્મા નથી એ પરિપક્વ દઢ અનુભવ કરીને આત્માનું નિત્યરૂપ અનુભવવું જોઈએ અને કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્ભય અને નિત્યરૂપ આત્માને માની પ્રવર્તવું જોઈએ, તથા ભયની પતીને પગ તળે કચરી નાખવી જોઈએ. આત્મા નિત્ય અવિનાશી છે, અજ છે, અખંડ છે, અછે છે, અભેદ્ય છે અને નિભય છે-એ એક વાર અનુભવ આવતાં માયા–પ્રપંચથી દીન બની ગયેલ આત્મા તે સવસ્વરૂપનું જ્ઞાન કરીને કમના દે છતીને જિન બને છે. જેઓ દ્રવ્યથી જિન હોય છે તેઓ ભાવથી જિન થાય છે. આત્મા સ્વયં બાહા વિશ્વપર જય મેળવી શકે છે. આત્મા નિત્ય છે એવું અનુભવગમ્ય થતાં આત્મા જિન થવાથી ઉચ્ચ શ્રેણી પર ક્રમે ક્રમે કર્તવ્ય કાર્યો કરતે કરતે આરહે છે. નામરૂપના સંબંધે મેહની વૃત્તિચેનું અત્તરમાં ઉત્થાન ન થવા દેવું એજ આન્તરિક જિન થવાને મુખ્યપાય છે. આવી રીતે જિન થવાની કમશ્રણિપર આરેડવું હોય તે આત્માને નિત્ય અને નિભયરૂપ અનુભવી કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. આત્માને નિત્ય નિર્ભયરૂપ માનીને સર્વ પ્રકારની ભય વૃત્તિને આત્મજ્ઞાનમાં ભસ્મીભૂત કરી નાખે !!! ૧૧૨. સૂ પ એગ દૃષ્ટિની જરૂર પૃ. ૩૩૬-૩૭ પ્રત્યેક કર્તવ્ય કાર્યની ચારે બાજુઓની સૂપગ દષ્ટિથી
For Private And Personal Use Only