________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11]
કમાગ
આત્માનું સ્વરૂપ અવબોધવું જોઈએ. ગશાસ્ત્રકારોએ આત્માની અનેક સિદ્ધિ પ્રકટાવવા માટે જે જે ઉપાયે કચ્યા છે તે તે ઉપાયે આદર કરવામાં આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરવું–એ આવવયક કર્તવ્ય છે. આત્માને સમ્યમ્ અવબેથા પશ્ચાત અહંમમત્વના સંસ્કારોને મારી હઠાવવામાં વાર લાગતી નથી. આત્માને જે જાણે છે તે અહેમમત્વના સંસ્કારને નાશ કરી શકે છે. આર્યાવર્તમાં એક વખત એ હતો કે આર્યો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવિક સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. તેઓ આત્માને જાણવામાં તથા અનુભવવામાં પક્ષપાત કરતા નહતા. સર્વ વિશ્વપ્રવર્તિત ધર્મોને સાર એ છે કે આત્મામાં પરમાત્મતા પ્રકટાવવી. પરમાત્મસ્વરૂપમાં લીન થઈ જવું એ જ છેવટને સત્ય સિદ્ધાંત કરે છે, અને શેષ તે પરિવારભૂત જ્ઞાનસામગ્રીએ અવાધાય છે. - જ્યાં હું ને મારું છે ત્યાં આત્મા નથી અર્થાત્ ત્યાં રાગદ્વેષ છે. ૧૦૬. “વસુધૈવ કુટુંબકમ્ નીભાવનારૂપે ઈશ્વરની ભક્તિ
એજ જન્મની સફળતા. પૃ. ૩૧૪-૧૫. * માતાની સેવા કરવી તે માતૃયજ્ઞ છે. વિનયવિચાર પ્રમાણે પિતાની સેવા કરવી તે પિતૃયજ્ઞ છે. પશુઓની સેવા કરવી તે પશુયજ્ઞ છે. પંખીઓની સેવા કરવી તે પક્ષીયજ્ઞ છે. વૃષભેની સેવા કરવી તે તે વૃષભ પણ છે. ગાયનું સેવા દ્વારા ખાનપાનાદિથી રક્ષણ કરવું તે જિાય છે. અતિથિની સેવા કરવી તે અતિથિaણ છે. ગુરુની સેવા કવી તે જુદા છે. સર્વ જીવોની રક્ષા કરવી તે રવિયા જાણ. દેશની તન મન અને વાણી વડે સેવા કરવી તે રેરાયણ
For Private And Personal Use Only