________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[૯ ૭. લોભને કદિ પાર આવતા નથી. પૃ. ૨૨૮
જેમ જેમ લેભની પરિણતિ ટળે છે તેમ તેમ નિસ્પૃહતા, સંતોષ અને સ્વાતંત્ર્ય સુખ વધતું જાય છે. સર્વ પ્રકારે આત્મશુને વિનાશક લે છે–એમ શાસકારે કથે છે તે ખરેખર સત્ય છે. સવ વસ્તુઓ સર્વને માટે છે. સર્વ દુનિયા એ મા કટુંબ છે અને સર્વ વસ્તુઓ ખરેખર દુનિયારૂપ કટુંબની છે–એમ માનીને સર્વ વસ્તુઓને લાભ થાય છે તેને હદયથી દૂર કરવામાં આવે તે આત્મશાંતિની ઝાંખી પ્રગટ્યા વિના રહે નહિ. અન્ય વસ્તુઓ કંઈ આત્માની નથી છતાં અન્ય વસ્તુઓની માલિકી કરવી એ કુદરતના કાયદાથી વિરુદ્ધ કર્તવ્ય છે. પુણ્ય અને પાપ પણ આત્માથી ભિન્ન પુદ્ગલ -પર્યા છે તેથી પુણ્ય અને પાપને પણ આત્માની વસ્તુઓ ન માનવી જોઇએ. પુણ્ય અને પાપાદિમાં મમત્વબુદ્ધિ ન ધારણ કરવી જોઇએ અને તેના વડે માસ સાનુકુળ અને પ્રતિકૂળ વસ્તુઓને પણ પિતાની ન માનવી જોઈએ. આ પ્રમાણે અંતરની માન્યતા રાખીને ઉદય આવેલાં કમ કે જેને પ્રારબ્ધકમ કથવામાં આવે છે તેને સમભાવે ભેગવવાં જોઈએ. ,
આ અંતરમાં લોભ તૃણુ–મૂર્છાઓના ઉભરાનું ઉથાન થાય છે ત્યાંસુધી બહિરવ્રુત્યા ત્યાગીપણું હોય છે, પરંતુ તે શાભી શકતું નથી.
For Private And Personal Use Only