________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવેગ ખરેખર પૂર્વાચાર્યોએ કરે છે, તેમાં અપોષ અને મહાલાભની દષ્ટિએ તે તે સર્વને વિચાર કર. શ્રીતીર્થકરની પશ્ચિાત્ જે જે સુવિહિત ધર્માચાર્યો વર્તમાનમાં અપષ અને મહાલાભપ્રદ તથા ભવિષ્યમાં અલ્પષ મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં સુધારાવધારે કરે તે તીથકરની આજ્ઞા તે તે ધમપ્રવૃત્તિને માન આપી તે પ્રમાણે પ્રવવું જોઈએ. ભૂતકાળમાં જે જે રાજ્યના કાયદાઓ હોય પરંતુ વર્તમાનમાં તેમાં સુધારાવધારે કરવાની જરૂર પડે છે અને અલ્પષ અને મહાલાભની દષ્ટિએ રાજ્યશાસન કાયદાપ્રવૃત્તિમાં અપષ અને મહાલાભને દેખવામાં આવે છે તે પ્રમાણે ધર્મ સામ્રાજ્ય શાસનપ્રવૃત્તિમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભ ષ્ટિએ ભૂતકાલની શાસનપ્રવૃત્તિમાં સુધારાવધારે કરવામાં આવે છૅ અને તત્વવિરૂદ્ધ અને ધર્મપ્રગતિકારક એવી નવ્યધમપ્રવૃત્તિને પણ સર્વસંઘાનુમતે સ્થાપવામાં વા ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાનમાં અને ભવિષ્યમાં સર્વ જનસમાજને વ્યષ્ટિ અને સમષ્ટિદષ્ટિએ અનુકૂલ આવે એવી અને વ્યષ્ટિ અને સમષ્ટિની પરિપૂર્ણ ઉન્નતિ કરનાર હોય એવી ધમપ્રવૃત્તિને આચ૨વામાં આવે છે તે જ દેશની અને સમાજની ઉન્નતિ થાય છે, રાજ્યશાસન કાયદાઓ વગેરેમાં વર્તમાનકાલ અને દેશ તથા સમાન જાનુસાર સુધારાવધારે નહિ કરી શકાય તે તેનું અવનતિપ્રદ ભયંકર પરિણામ આવે છે–તત ધર્મ સામ્રાજયમાં પણ અવધવું. ૯૦. અલ્પષ ને મહાલાભના દૃષ્ટાંતે. પૃ. ૨૫-૧૬
ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે, સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે અપષ અને મહાલાભકારક ધર્મપ્રવૃત્તિ હોય
For Private And Personal Use Only