________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વ
૯૩. જડ વસ્તુઓને કર્તા આત્મા નથી અને માત્માને કર્તા જ નથી. જવસ્તુઓ ઘણુ કાલમાં તતત્વને પામતી નથી અને આત્મા ત્રિકાલમાં જાહસ પામતું નથી. આવાયક કર્તવ્ય કાર્યોમાં આત્મા પિતે નિમિત્તકારણભૂત છે તેથી અન્ય કાર્યોના કર્તા તરીકે આત્માને માનવે એ કઈ રીતે ચેપ્ય નથી ૯૪. સ્વાધિકાર પ્રમાણે ફરજો બજાવવી. પૂ. ર૭૭-૭૮ - જે જે અધિકાર જે જે કર્તવ્ય કાર્યો કરવાને ભાર જે જે અવસ્થામાં શીર્ષ પર આરપાય છે તે હિંસાદિષે સદોષ હાય વા નિર્દોષ હોય તે પણ તે કરે પડે છે. શ્રી કષભદેવ ભગવતે અનેક પ્રકારની શિલ્પકલા પ્રકટાવવાની સ્વાધિકારે કર્તવ્ય–ફરજ અદા કરી. તે પ્રવૃત્તિની વિધિ દર્શાવવામાં સદેષતા વા નિર્દોષતા છે? તેના ઉત્તરમાં કથવાનું કે અનેક દષ્ટિબિંદુએથી પ્રવૃત્તિ સદેષ વાળ વા નિષ હોય તે પણ તે કાર્ય શ્રી રાષભદેવ ભગવાનને વાધિકાર પ્રાપ્ત હતું–અએવ તેમણે નિલે પદષ્ટિએ સેવ્યું. સ્વાધિકારે બાહુબલિની સાથે ર્તવ્ય યુદ્ધ કરવાની પ્રવૃત્તિને શ્રી ભરતરાજાએ સેવી. નીતિદષ્ટિએ સ્વાધિકારે પ્રાપ્ત કર્તવ્ય ફરજને ભારતચક્રવતિએ યુદ્ધ કરી અદા કરી હતી તેમાં ત્યાગધર્મદષ્ટિએ વ્યવહારતઃ સદૈષત્વ છે; છતાં ભરતરાજાએ બાર વર્ષ પર્યન્ત યુદ્ધ, કર્યું હતું. શ્રી શાન્તિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણને વીકરની તથા ચક્રવત્તિની પદવી હતી; એક ભવમાં ગૃહસ્થાવાસાધિકારે તેઓએ ખંડ સાધવાની પ્રવૃત્તિ સેવી હતી. એકેકને ચાસ હજાર સ્ત્રીઓ હતી. ગૃહસ્થાવાસમાં સ્વાધિકારે એ ત્રણ
For Private And Personal Use Only