________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'[૭]
કર્ણિકાઓ બેધવી. સિદ્ધ પરમાત્માઓ એવંભૂત નયની અપેક્ષાએ છે. સમ્યગદષ્ટિગુણસ્થાનકથી પ્રારંભીને બારમા ગુણસ્થાનકપત વર્તનારા અન્તરાત્માઓ વસ્તુતઃ સત્તાએ પરમાત્મા છે. સત્તાગ્રાહક નયાપેક્ષાએ સર્વ જીવેને સિદ્ધો માનીને અધ્યાત્મજ્ઞાનીઓ સ્વાત્માને ઉચ્ચભાવનાએ વ્યક્તિમાંથી પરમાત્મા બનાવે છે. સત્તાએ સર્વ જીવેને પરમાત્મારૂપે ભાવવાથી સ્વસમયની આરાધના થાય છે અને વિભાવિક ભાવરૂપ પરસમયથી પરાક્ષુખ થવાય છે. અધ્યાત્મજ્ઞાનીએ આત્માને અથન અને શબ્દનયે ધાવે છે અને આરીતે પર્યાયને પરિપૂર્ણ આવિર્ભાવ કરવા પ્રયત્ન કરે છે. આત્મનાનીઓએ “કવિ સંમri sફ તદ થાય” મન, વચન અને કાયાના ભેગનું જેવી રીતે સમાધાન થાય તેવી રીતે પ્રવર્તવું. મન, વચન અને કાયાના એગની સ્થિરતા જેમ વધે તેવી રીતે આત્મભાવના પ્રવર્તવાથી અધ્યાત્મજ્ઞાનને વિકાસ થત જાય છે.
કર્મ—માયા એ શરીરની છાયા સમાન છેતેના સામું દોડવાથી તે કદી પકડાઈ શકાશે નહિ. પરંતુ જ્યારે આપણે આત્મસૂયના સમ્મુખ ગતિ કરીશું ત્યારે તે પોતાની પાછળ રહેશે. આત્મારૂપ પરમાત્મા તમે છે.
૬૪. અપા એ પરમપા. પૃ. ૨૦૨-૨૦૩ * આત્મજ્ઞાની સમ્યગદષ્ટિની અપેક્ષાએ પરમાત્મા છે. દ્વિતીયાને ચંદ્ર જ ખરેખર પૂર્ણિમાને ચંદ્ર છે. દ્વિતીયાના ચંદ્ર વિના અન્ય ચંદ્ર કંઇ પૂર્ણિમાને ચંદ્ર થઈ શકતું નથી. તત્ અત્ર પણ અવધવું કે સમદષ્ટિધારક આત્મજ્ઞાનીએ જ પરમાત્માએ
For Private And Personal Use Only