________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૦]
કમચાગ૬. કર્મયોગના ખરેખરા અધિકારી કોણ પૃ. ૨૦૫-૦૬
દ્રવ્યાનુગને પ્રથમ સ્થાન પૃ. ૨૦૭
આત્મજ્ઞાનીઓ કમરના દેશકાલાનુસાર રહસ્ય અવધી શકે છે અને કયાં કયાં કર્તવ્ય કર્મો છે અને કયાં કયાં અકર્તવ્ય કર્મો (કા) છે તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વિચાર કરીને કર્તવ્યકમેન નિલેષપણે અભય, અદ્વેષ અને અખેપણે કયે જાય છે. કર્તવ્યકમ કરવાની મારી ફરજ છે એમ જાણીને કેઈપણ જાતની આશા વિના કર્તવ્ય કર્મો કરવાથી નિરહવૃત્તિપૂર્વક નિલેષપણું કાયમ રહે છે, અને તેથી નવીન ભાવાશ્રવથી બંધાવાનું થતું નથી.
જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આત્મજ્ઞાનીને હસ્તપાદાદિથી આહાશદિ પ્રાચથ કેઈપણ કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું પડે છે અને તે વિના છૂટકે થતું નથી. આત્મજ્ઞાનીઓ વ્યવહારનયની અપેક્ષાએ પ્રાપ્ત થએલ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવાનુસારે વ્યવહારકમ પ્રવૃત્તિમાં પ્રવરે છે અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્મધમમાં દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી તેજ ક્ષણે પ્રવત્ત છે, પણ તેઓ આસક્તિરહિતપણે કદાગ્રહ-રાગદ્વેષરહિતપણે વ્યાવહારિક તથા ધાર્મિકકાર્ય કરે છે–તેથી નિબંધ રહે છે. આવી દશામાં અધ્યાત્મજ્ઞાનીએ અયાસના બળવડે રહી શકે છે. અભ્યાસવડે કયું કાર્ય સિદ્ધ થતું નથી ?અભ્યાસથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર કાર્ય કરતાં છતાં આત્મારૂપ પરમાત્માનું સ્મરણ કરીને ઉપગમાં રહે તેથી તેઓને આપત્તિકાલાદિયેગે પાપકર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં છતાં પરિણમે પાપ લાગતું નથી. એક વાર આત્મજ્ઞાનરૂપ સૂર્યને હદયમાં પ્રકાશ થયે તે પશ્ચાત્ પાપરૂપ અંધકાર રહી શકતું નથી.
For Private And Personal Use Only