________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિ૭]
કણિકાઓઃ કર્યો નથી તે ખરેખર આ વિશ્વમાં રણુઝ સમાન અવબેધો. કર્તવ્ય કાર્યને સ્વાધિકારે નિર્ણય કર એ કંઈ સામાન્ય વાત નથી. વિશ્વમાં મોટા મોટા મનુએ પણ સ્વાધિકાર સ્વાવસ્થા પ્રમાણે કયાં કયાં કાર્યો કરવા ગ્ય છે તેને નિર્ણય કરવાને શક્તિમાન થતા નથી અને ઊલટું અરણ્ય કાર્યોને કરી અવનતિમામાં પ્રતિ પ્રયાણ કરે છે.
પર. નિષ્કામ મનુષ્યની મહત્વતા. પૃ. ૧૯૧ નિષ્કામ મનુષ્યની ચક્ષુમાં ઈશ્વરીપ્રકાશ રહે છે અને તેથી તેની આંખથી સવ મનુષ્ય અજાઈ જાય છે તથા તે પ્રતિકૂલવને ત્યાગ કરી સાનુકુળભાવને ધારણ કરી શકે છે. નિષ્કામભાવ અને નિષ્કામ પ્રવૃત્તિવિનાની સર્વ પ્રવૃત્તિએમાં સરેષતા રહે છે અને તેથી આત્માવત્તિમાં વિદેગે આગળ વધી શકાતું નથી.
૫૩. સત્ય એ જ ઉત્કૃષ્ટ કામ. પૃ. ૧૯૨-૧૯૩
કદાગ્રહ થવાથી આ નંતિ આદિ સંવ પ્રકારની ઉન્નતિના સીધા સરલમાર્ગથી પતિત થવાય છે અને વક્રમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. બ્રાહ્મણે ક્ષત્રિયે વ શકો અને ત્યાગી ધર્મગુરુએની પડતીને પ્રારભ ધમકેતુ સમાન કદાગ્રહથી થાય છે–એમ રાજકીય અને ધાર્મિક ઇતિહાસ વાંચ્યાથી સમજાશે. કદાગ્રહથી નકામાં કાર્યોમાં કમગીની શક્તિ.
For Private And Personal Use Only