________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
કલ્યાણ
જ્ઞાન પ્રાપ્ત થાય એવા સહેજે પ્રયત્ના સેવી શકાય છે. કાઈ પણ સવમાં અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ કરેલેા હાય છે.તે અલેખે જતા નથી:
૬ર. આત્મા તે પરમાત્મા, પૃ. ૧૯૨૨૭
આત્મા તેજ કર્માભાવથી પરમાત્મા થાય છે, આવે રાગદ્વેષ રહિત સત્ત જિનાએ ઉપદેશ દ્વીધે છે. એ ઉપદેશ ખરેખર સમગ્ર વિશ્વવતિ મનુષ્યાના ક્યાણાર્થે છે. વિશ્વમાં સ્વતંત્ર ધર્મ-રાગદ્વેષ રહિત આત્માને કરવા એ જ છે. માવા આત્મજ્ઞાનીઓને અનુભવ આવે છે તેથી તેએ પરમાત્મભાવનાની મસ્તીમાં લયલીન રહીને અખડ સુખ ભગવે છે. આત્મજ્ઞાનીએ મેાહની સાથે યુદ્ધ કરીને મેાહને પરાજય કરે છે. આત્મજ્ઞાનોએ વિરતિપણાને પ્રાપ્ત કરીને ખરા મહામુનિવરા અને છેવટે પરમાત્મા અને છે. આવું સ્વરૂપ અવખેલાયા પશ્ચાત્ કહ્યુ કલ્પનામય સ્મૃગજલસદેશ સાંસારિક સુખાને સુખ તરીકે માની શકે ? અર્થાત કઈ પણ માની શકે નહિ. જેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનરૂપ મહાજાજવલ્યમાન અગ્નિ પ્રગટ થયે હોય તેના હૃદયમાં અહંમમત્વ દોષ ભસ્મીભૂત થયા વિના રહે નહિ એ નિશ્ચય છે. એવા નિશ્ચયના અનુભવ કરી એટલે આપે।આપ હૃદયમાં સત્યના અનુભવ થશે. આત્મા તેજ પરમાત્મા છે. આત્મા જ પરમાત્મા છે એવી અધ્યાત્મભાવનાથી ત્યજાયટ્ટી દુનિયા પરસ્પર એક બીજાના પ્રાણના ` નાશ કરે છે અને દાસની કાટીમાં આવીને પરતત્રતાની મેડીમાં જકડાએલી સડે છે. ભારત દેશમાં જ્યારે અધ્યાત્મજ્ઞાનરૂપ સૂક્ષ્મ પૂર્ણ કલાએ પ્રકાશતા હતા ત્યારે ભારત દેશના મનુષ્ય સુખી સ્વતંત્ર અને વિશ્વમાં સર્વોપરી ગણુાતા હતા.
For Private And Personal Use Only