________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાઓ :
[૬]
મતિથી ન્યાયથી પાકુંખ રહે એમ અવમેધવુ, જે મનુષ્ય શું શું કરૂં કરવાને હું શક્તિમાન –એમ પશ્તિઃ પ્રાપ્તપરિસ્થિતિરાથી અવગણે છે તે કાય કરવાને ચાશ્ય કરે છે. જેની મતિ સ્વાધિકાર દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કાય કરવામાં મુંઝાતી નથી અને નિશ્ચય પરિણામને ભજે છે તે મનુષ્ય કાય કરવાના અધિકારી અને છે. જે મનુષ્ય આત્મકલ્યાણમાં નિશ્ચયબુદ્ધિથી પ્રવર્તે છે તે મનુષ્ય વ્યાવહારિકલૌકિકકાય પ્રવૃત્તિમાં પશુ નિશ્ચયતઃ પ્રવતે છે. અનિશ્ચય બુદ્ધિથી કાઈ પણુ કાય કરવામાં નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી, અને નિશ્ચયપૂર્વક કાર્યપ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થયું શકતી નથી, અનિશ્ચય બુદ્ધિમાન મનુષ્ય કેાઇ પશુ કલ્યક્રમ પ્રવૃત્તિથી વિજય મેળવી શકતા નથી. જે મનુષ્ય કાર્ય પ્રવૃત્તિમાં સદ્ગિશ્ય મતિને ધારણ કરે છે તેનામાં કાય કરવાનું પૂરતુ આત્મમળ ખીલી શકતુ નથી. અતએવ પૂર્વ પુરુષાએ હૃઢ નિશ્ચયતઃ કાર્ય કરવાની પ્રવૃત્તિને ઉપાદેય ગણી છે તે ખરેખર ચામ્ય છે. કાઈ પણુ કા કરવાની નિશ્ચયબુદ્ધિથી આત્મિકમળ ખીલે છે અને શિવાજી તથા પ્રતાપની જેમ સ્વકાર્ય વૃત્તિમાં વિજય મેળવી શકાય છે. કા કરનાની નિશ્ર્ચયબુદ્ધિથી સ્વક વ્યકાયની ફરજમાં પરિપૂર્ણ આત્મભાગ આપી શકાય છે. વનરાજચાવડાએ સ્વરાજ્યપ્રાપ્તિ સબંધી નિશ્ચયબુદ્ધિથી કાય પ્રવૃત્તિ આરભી હતી તેથી તે અંતે સ્વરાજ્યસ્થાપનની ક્રમ પ્રવૃત્તિમાં અનેક વિપત્તિયે સહીને વિજય પામ્યા, સામતસિ’હુને સ્વકાય પ્રવૃત્તિમાં આત્મબુદ્ધિની અનિશ્ચયતા રહેલી હતી તેથી તે માયા અને એનું મૂલરાજ સોલંકીએ રાજ્ય લીધું: અકખર, ઔરંગઝેબ અને નાનસિંહ વગેરેને સ્વાધિકારયેાગ્ય-સ્વકાર્ય પ્રવૃત્તિમાં
For Private And Personal Use Only