________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિરી
કમગ
વસાય ઉત્પન્ન થવાથી દુરાચારી પાપી મનુ સદાચારી ધમી બન્યા છે, બને છે અને બનશે. ભૂતકાળમાં અનન્ત છે પ્રતિક્રમણ કરીને મુક્તિ પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે. દરેક મનુષ્ય રાત્રિ અને દિવસમાં જે જે પાપે કર્યા હોય તેને આલેચવાં જોઈએ અને મન તથા ઇન્દ્રિયોને દુર્ગણેથી પાછી હઠાવવી જોઈએ. રાગદ્વેષ પરિણામ પામેલા મનને રાગદ્વેષરહિત કરવું તે પ્રતિક્રમણ છે. સંસાર સન્મુખ થનાર મનને આત્મસન્મુખ કરવું તે પ્રતિક્રમણ છે. મેહથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. જે જે અંશે દેથી પાછા ફરવાને પરિણામ તથા તેવી પ્રવૃત્તિ થાય તે પ્રતિક્રમણ છે. ગૃહસ્થ અગર ત્યાગીઓએ તેમાં લાગેલા અતિચારોને આલેચવા તે પ્રતિક્રમણ છે. દેથી પાછા ફરવાને પરિણામ તથા આચાર સેવનારા ગૃહસ્થો તથા ત્યાગીઓમાં પ્રતિક્રમણથી ગુણુ વધે છે. - પાપથી પાછા ફરવારૂપ વિચારવડે કાયા ઉપર અસર થાય છે અને તેથી કાયાવડે થતા દુષે અટકે છે. મનની અસર કાયા પર તથા વાણુ પર થાય છે. મન-વાણું અને કાયાના દેને ટાવળા માટે થતાં પરિણામ તથા કાયવ્યાપારને પ્રતિક્રમણ કહેવામાં આવે છે એમ અન્તમાં ઊંડા ઉતરી વિચાર કરતાં સમ્ય રીતે બેધાશે. હેને અને પુરુષમાંથી દરરોજ પ્રતિકમણુથી દુગુણે ન્યૂન થવા જોઈએ. ગૃહસ્થમાં નીતિ-પ્રમાણિકપણું વધે અને અન્યાયઅનીતિ વગેરે દેશે છે તે સમજવું કે તેનામાં પ્રતિક્રમણની શક્તિ ગમે તે રૂપે જાગૃત થઈ છે અને તેઓને પ્રતિક્રમણને લાભ સમજાવે છે. સજ્જનપણાને ઉત્પન્ન કરનાર પ્રતિક્રમણ છે. દુનિયામાં
For Private And Personal Use Only