________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦]
ક્રમ યાગ
હઠવાનુ થવુ જોઇએ. શોમાં થએલું પ્રતિમણુ જો સદ્દગુણે અને શુભાચાર પર અસર ન કરે તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણથી કષાયના ઉપશમ થવા જોઇએ. કાય ઘટે નહિ અને ઉલટી દરરાજ ક્યાયની વૃદ્ધિ થાય ત્યાં પ્રતિક્રમણ્ કર્યું એમ કહી શકાય નહિ, અન્યાને રંજન કરવા માટે પ્રતિક્રમણની ક્રિયા નથી પણ પોતાના આત્માની શુદ્ધિ કરવા માટે પ્રતિક્રમણુ છે. અન્તરમાં ભાવ પ્રતિક્રમણુના ઉપયેગે પ્રતિક્રમણુના વિચારો પ્રકટાવવા જોઇએ. નૈગમનયની કલ્પનાએ પ્રતિક્રમણુની અનેકાન્ત માન્યતા માનીને સાપેક્ષ ઉત્તરાત્તર નયથી આત્મશુદ્ધિ કરવી જોઇએ. નિષ્કપટી મનુષ્ય અને આત્માથી ગુરુભક્ત મનુષ્ય પ્રતિક્રમણક્ષુદ્ધિ તરફ લક્ષ દેવુ જોઈએ. ઉપયોગ વિનાનું દ્રવ્ય પ્રતિક્રમણ છે અને ઉપયાગપૂર્ણાંક ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. નૈગમ, સંડ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ નય, સમભરૂઢ અને એવતનય એ સાત નયથી પ્રતિક્રમણ કરવું જોઇએ. આત્માથી પ્રતિક્રમણ ભિન્ન છે કે અભિન્ન છે તેના નયેાવડે સાપેક્ષ વિચાર કરીને શુદ્ધ પ્રતિક્રમણની આરાધના કરવી. જે જે શબ્દોવર્ડ પ્રતિક્રમણ કરવું તે તે શબ્દના સાત નયેવર્ડ સમ્યગ્ અના વિચાર કરવા જોઈએ. ગાડરીઓ પ્રવાહની રીતિએ પ્રતિક્રમણુ કરવામાં સુધારા કરીને દરરેાજ દુણામાંથી મુક્ત થવાય અને સદ્ગુણાની વૃદ્ધિ થાય એવા દરરાજ પ્રયત્ન કરવા જોઈએ. પાપાના પશ્ચાત્તાપથી અન્તઃકરણ ઘણુ" કુમળુ થવુ જોઈએ અને આત્માની શુદ્ધતાના ઉપયોગ પ્રગટવા જોઈએ. આત્માની નિમલતા કરવા માટે પ્રતિક્રમણુ એ ગંગા સમાન છે. આખી દુનિયાના મનુષ્ય પાપાથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ કરે તે આ દૂનિયા નિષ્ય દુનિયા ખની શકે.
For Private And Personal Use Only