________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૨૫]
અને રૌદ્રધ્યાનથી પાછા હેઠીને ધર્મધ્યાનાદ્ધિમાં રમવું તે પ્રતિક્રમણ છે. ભય–ખેદ અને દ્વેષના વિચારાથી પાછા હેઠીને આત્માના શુદ્ધોપયેાગમાં રમવું તે પ્રતિક્રમણ છે એમ સાપેક્ષપણે વિચારવું,
૨૦ પ્રતિક્રમણુ શા માટે કરવું ?
For Private And Personal Use Only
કૃષ્ણલેશ્યાદિ અશુભ વૈશ્યાઓના વિચારો થયા હોય તા તેઓને નિન્દવા, ગઢવા અને કૃષ્ણાદિલેશ્યાએથી પાછા ફરી શુભ વૈશ્યાના વિચારો તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. દગા, પ્રય'ચ અને પાખંડથી નિવૃત્ત થઈ સન્મામાં આવવુ તે પ્રતિક્રમણુ છે. મનુષ્ય ભૂલને પાત્ર છે. ગમે તેવા મનુષ્ય ગમે તે જાતને દોષ કરે છે; માટે મનથકી જે જે ખરાબ વિચારા થયા હોય તેનાથી પાછા હઠવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. મનમાં અનેક જાતનાં શુભાશુભ વિચારાનાં પરિવતના થયા કરે છે. મનમાં કામાદિ અશુભ વિચાર આવ્યા હોય તે તેથી પાછા હઠીને શુભ વિચારમાં પ્રવેશ કરવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. “ દુનિયામાં મનુષ્ય વગેરેના સમાગમમાં આવતાં છતાં જલમાં ક્રમલની પેઠે રાગદ્વેષના વિચારાથી નિલેપ રડીને કમચાગીના કાર્યો કરવા છતાં 'જ્ઞાનચેાગથી શુભાશુભ ફૂલની ઇચ્છા રાખ્યા વિના રહેવુ જોઈએ. ” આવી સ્વાધિકાર પ્રમાણે સ્થિતિ ન અદા કરી હોય અને તેમાં જે જે ઢાષા કર્યો ડાય તેની આલેાચના કરીને પેાતાની સ્વાધિકારની ફ્રજ પ્રમાણે પુન: પ્રવૃત્તિ કરવી એ પ્રતિક્રમણ છે. જ્ઞાનયેગીએએ પોતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાનાં હોય તેમાંથી જે જે ન કર્યાં. હૉય તે તત્સંબંધે પ્રતિક્રમણ કરવું જોઈએ. પેાતાના આચારો અને વિચારીને મળતા આવનાર મનુષ્યે વા પોતાના
રૃ, પ
k