________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૧૭]
ઓયિક ભાવે છે અને તેમાં અહૅવૃત્તિનુ* ઉત્થાન થવુ એ જ સ'સારની ઉત્પત્તિ છે. અહત્તિ એ સંસાર છે અને અવૃત્તિથી દૂર યુદ્ધોપયોગમાં રહેવુ એ જ જીવનમુક્તની દશા છે. સામાયિક અર્થાત્ સમતાભાવમાં પરિણમવું એ જ આત્માનુ જીવવુ છે અને વિસાવદ્રષ્ટિથી જીવવુ એ સંસારજીવન છે. સમતારૂપ આત્મામાં તૃષ્ણા-વાસના વગેરે નથી—એમ નિશ્ચય કરીને આત્મજ્ઞાનમાં પ્રતિપ્રતિનિ વિશેષ પ્રવૃત્તિ કર ! નૈગમનયની દ્રષ્ટિએ પ્રથમ સામાયિકમાં પ્રવૃત્તિ થાય છે-પશ્ચાત્ ઉત્તરોત્તર નયકથિત સામાચિની પ્રાપ્તિ થયા કરે છે.
૧૯ પ્રતિક્રમણુ આવશ્યકના વિભાગ પૃ. ૨૧ થી ૨૪
ગારના ખીલાની પેઠે મનની અસ્થિરતાને ધારણ કરનાશ મનુષ્ય ગુરુની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને તે જ્યાં ત્યાં સ્વચ્છદાચારી ઉન્મત્તની પેઠે લટકે છે પણ આત્મહિત સાધી શકતા નથી. ગુરુને ગુરુ તરીકે જ્ઞાનવર્ડ ન અવોધે અને પેાતાને જ્ઞાનવડે શિષ્ય તરીકે ન જાણે ત્યાંસુધી મનુષ્ય-ગુરુન્તન આવશ્યકના ખરેખરા આરાધક બની શકતા નથી. ધમા માં ગુરુ વિના દુનિયાના કોઈ મનુષ્ય મુક્તિના મામાં આગળ વધી શકે તેમ નથી. માદા અને અન્તરથી નનિક્ષેપ સાપેક્ષ ગુરુવન્દનનું સ્વરૂપ જેએ અવઆપીને ગુરુવન્તનમાં પ્રવૃત્તિ કરે છે તે મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. સ` આવશ્યકની આારાધનાના મૂળ પાયા તરીકે શ્રી સદ્ગુરુ તરફ શુદ્ધ પ્રેમ-ભક્તિથી ચરણકમલભૃગ ખનીને ગુરુવન્તન કરવુ એ જ શ્રી વીરપ્રભુના ઉપદેશ છે. શ્રી ગુરુવન્દનના આવશ્યકની
For Private And Personal Use Only