Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
મેહનીયે મુંઝાયા જીવ બહુ આરંભાદિકે કરી નરકતિર્યંચાદિકનું આયુઃ બાંધે.
તે માટે–તે પછી આયુઃ કર્મ કહ્યું.
ભવથકી ભવાંતરે જાતાં જીવને નિચે ઉદય આવે, તે આયુદ કહિયે.
યદ્યપિ કર્મ તે સર્વ ઉદયે આવે જ, પણ શેષ ૭ કર્મતે ભવે. તથા ભવાંતરે તથા ઘણે ભવેઃ પણ ઉદય આવે, અને આયુઃ કર્મ તે તે ભવે ઉદય આવે જ નહી, ભવાં. તર (અનંતર ભવે) જ ઉદય આવે, એ વિશેષ છે. ૫
આયુને ઉદયે અવશ્ય ગતિ-જાત્યાદિક નામકમને ઉદય હાય.
તે માટે, તે પછી-નામકર્મ કહ્યું ૬
નામકર્મને ઉદયે અવશ્ય ઊંચ-નીચાદિક ગેત્રને ઉદય હેય
તે માટે, તે પછી–ત્રકમાં કહ્યું ૭ ઊંચ-નીચ ગોત્રને ઉદયે અનુક્રમે દાનઃ લાભાદિકનો ઉદય-વિનાશ થાય.
તે માટે–તે પછી અંતરાય કર્મ કહ્યું ૮. એ આઠ કર્મને ઉપન્યાસક્રમ કહ્યો. વા ૧લુ–પાંચ ભેદે જ્ઞાનાવરણીય કામ
પાંચ જ્ઞાનઃ મતિજ્ઞાનઃ વ્ય...જનાવગ્રહमइ सुअ-ओही-मण-केवलाणि, नाणाणि तत्थ मइ-नाणं । वंजण-वग्गह चउहा, मण नयण-विणिदिय-चउक्का.४१
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org