Book Title: Karmagrantha Part 1 Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh Publisher: Jain Shreyaskar Mandal MahesanaPage 14
________________ સામાન્યાવબોધરૂપ-દર્શનને એટલે-ઈદ્રિયના વિષયને આવરે. તે-દશનાવરણીય કર્મ સાતા-અસાતાપણે વેદવું પડે. તે વેદનીય કર્મ ૩ મુંઝવે વિકળ કરે-સમ્યક્ત્વ: ચાસ્ત્રિ થ. તે મહનીયકર્મ ૪ અન્ય-ભવાંતરને પમાડે, તે આયુઃ કમ ૫ શુભાશુભપણું પમાડે, તે નામકર્મ ૬ ઊંચ-નીચ પણે ગાઈએ–બોલાવીએ, તે ગેત્રકમ ૭ દાનાદિક લબ્ધિને અંતરાય કરે, તે-વિદ્ધ-અતરાય કર્મ ૮ આઠ કર્મનાં નામ કહ્યાં. હવે એહની ઉત્તર પ્રકૃતિની સંખ્યા કહે છે જ્ઞાનાવરણીય પાંચ ભેદે છે ? દર્શનાવરણીય નવ ભેદે છે ૨ વેદનીય બે ભેદે છે ૩ મેહનીય અઠાવીશ ભેદે છે ૪ આયુષ કમ ચાર ભેદે છે પણ નામકમ એકસે ત્રણ ભેટે છે ૬ ગોત્રકમ બે ભેદે છે ૭ અને અંતરાયકર્મ પાંચ ભેદે છે ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 421