Book Title: Karmagrantha Part 1 Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh Publisher: Jain Shreyaskar Mandal MahesanaPage 13
________________ હોય. તેમ–કેઈ કર્મનાં દળિયાં કેઈકને ચેડાં કેઈકને ઘણું એ–પ્રદેશ ૪ એ મેદકને દેટાંત જાણુ. હવે, તે કર્મની મૂળ પ્રકૃતિઃ આડ છે, અને તે મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિને ઉત્તરભેદ; એકસો અઠ્ઠાવન છે. પારા ઉત્તર ભેદની સંખ્યા સાથે મૂળ પ્રકૃતિનાં નામો:इह नाण-दसणावरण-वेय-मोहाउ-नाम-गोआणि । વિ૨ -ના- દુર્વાસ-વર-તિસવ-ટુ-- શબ્દાર્થ –ઈહ= અહીં નાણુ-દંસણાવરણવેઅ-મહાઉ–-નામ-ગે આણિ જ્ઞાન અને દર્શનાવરણીય વેદ્યઃ મહ: આયુષ નામ ગોત્ર: વિશ્થ-અંતરાય. પણ નવ-૬-અઠવીસ-ચી-તિસય-૬-પણુ-વિહપાંચ નવઃ એક અઠ્ઠાવીશઃ ચાર એ ત્રણ બે. તથા પાંચ: ભેદેવાળું. ૩ ગાથાર્થ - અહી–પાંચઃ નવઃ બે અઠાવીશઃ ચાર એક સે ત્રણ બેઃ અને પાંચ ભેદ વાળા જ્ઞાન-દર્શનનાં આવરણઃ વેદનીય મોહનીય આયુષઃ નામ ગેત્ર અને અંતરાય (કર્મ) છે. ૩ હાં-પ્રવચનને વિષે. વિશેષાવધરૂપજ્ઞાનને આવરે–ઢાંકે, તે-જ્ઞાનાવરણય કર્મ કહીએ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 421