Book Title: Karmagrantha Part 1 Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh Publisher: Jain Shreyaskar Mandal MahesanaPage 11
________________ તથવિધ સામગ્રીવશે ભવસ્થિતિ પરિપાકે આત્યંતિક વિયેગ થાય છે. ફરી તેને પાછે સંગ ન થાય. વિનોપવા.. તે કમન-લાડુના દષ્ટાંતપૂર્વક ચાર પ્રકારે અને મૂત્તર ભેદે – પથરૂ-દિ-પર-guસા, વડા મોઝારસ હિતા મહ૧૬-૩-રૂ-હવન-સ-મેય રામ " શબ્દાથ :–પયઈઠિઈ-રસ–પસા= પ્રકૃતિઃ સ્થિતિ રસ અને પ્રદેશ ને આશ્રયીને તરતે.ચકુહા ચાર પ્રકારે. મે અગસ્સલ ડુંના દિતા=દષ્ટાંતે કરીને. મૂલપગઈ–ઉત્તર-પગઈ-અડવનસય-ભેય=મૂળ પ્રકૃતિએ આઠ, અને ઉત્તર પ્રકૃતિએ એક અઠ્ઠાવન ભેદોવાળું. ૨ ગાથા : મૂળ પ્રકૃતિએ આઠ અને ઉત્તર પ્રકૃતિએ એક અઠવના ભેદેવાળું તે કર્મ પ્રકૃતિઃ સ્થિતિઃ રસ અને પ્રદેશ ને આશ્રયીને લાડુને દષ્ટાંતે ચાર પ્રકારે છે. ૨ કર્મ ને સ્વભાવઃ તે–પ્રકૃતિ ૧. કાળનું માનઃ તેસ્થિતિ ૨. કમ પુદ્ગલના શુભ-અશુભ રસનું તીત્ર-મંદ. પણું તે અનુભાગ ૩. અને પુદગલનાં દળિયાંનું માન તેપ્રદેશ કહીએ-૪. એમ ચાર પ્રકારે કર્મ છે તે મેદક–લાડુઆને દષ્ટાંતે જાણવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 421