Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ઈહાં– કઈ કહેશે કે “આત્માને રૂપી કમ્મરને કીધે ઉપઘાતઃ અનુગ્રહ કેમ ઘટે?”
તેને ઉત્તર એ છે, કે “ડાહ્યા મનુષ્યને પણ મદ્યપાનાદિકે મતિને ઉપઘાત થાય છે, અને બ્રાહ્મી પ્રમુખ ઔષધિએ અનુગ્રહ પણ થતે દીસે છે.
એ પુદ્ગલગે જેમ બહાથકી અરૂપી જીવને ઉપઘાતઃ અનુગ્રહઃ થાતે દીસે છે, તેમ કમ્યવણાએ કરીને જીવને ઉપઘાત, અનુગ્રહ થાય છે.” - તથા-જીવ સમયે સમયે શુભાશુભ કર્મ બાંધે છે, છેકે છે, પણ પ્રવાહથકી કર્મબંધ અનાદિ છે.
“બorg તે ઘવાળં-તિ વરનાર.”.
અન્યથા–કર્મની આદિ કહીએ, તે–તે કર્મબંધ થકી પૂર્વે, જીવ કમ્મરહિત હવે જોઈએ, અને તે “કસ્મબંધ રહિતને કર્મબંધ થયે.કહિયે, તે સિદ્ધને પણ કર્મબંધ થાય.
તે માટે કમ્મબંધ તે અનાદિ છે.
હાં, કેઈ કહે કે-“અનાદિ સંયોગને વિયેગ કેમ થાય ?
તન્નોત્તર–
કંચન અને ઉપલને સંગ અનાદિને છે, તેને તથાવિધ સામાવશે વિગ થાય છે, તેમ જીવ-કર્મને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org