________________
[નામનો ગ્રન્થ] હું ટુંકામાં કહેવાને છું.
જીવવડે હેતુઓ દ્વારા કરાય છે, તેથી–
“ક” કહેવાય છે. ૧ સિરિ=શ્રી તે અતિશય, પ્રાતિહાર્યાદિક તીર્થંકરલક્ષમી. તેણે કરી સહિત એવા વીર=તે–પરીસહાદિક સહવા સમર્થ. શિv=તે રાગદ્વેષના જીપણુહાર. એહવા શ્રી વીરજિન પ્રત્યે વદિય-વાંટીને. કર્મને જે વિપાક=પ્રકૃતિપ્રતિપાદન રૂપ, તે સમાસ-સંક્ષેપથકી કહીશ. એટલે-કમ્મવિપાક નામા પહેલે કર્મચથ કહું છું. હવે– ક તે શું? તે કહે છે.
અંજનચૂર્ણન ડાભડાની પેઠે નિરંતર પુદ્ગલે કરીને ભર્યા લોકને વિષે ક્ષીર–નીરને ન્યાયે. અને લેહાગ્નિને ન્યાયે કર્મ પુદ્ગલની વર્ગણ જીવે પિતાના આત્મા સંઘતે -મિથ્યાત્વઃ અવિરતિ કષાયઃ ગ રૂપ અત્યંતર હેતુઓએ કરી,તથાપડિયdણુનિવ” ઇત્યાદિ બાહ્ય હેતુઓએ કરીને,–સંબદ્ધ કરીએ, તે કર્મ કહીએ.
તે કમ્મ: રૂપી છે, અરૂપી નથી. આત્માને કર્મને કીધે ઉપઘાત થાય છે, તે માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org