________________
1 જીવવિજયજી મહારાજ કૃતસ્તબકાર્થઃ
मङ्गलाचरणम्
[આર્યા ઇન્તઃ
प्रणिपत्य जिनं वीर, वृत्त्यनुसारेण जीव विजयाहवः । वितनोमि स्तबकार्थ, कर्म्मग्रन्थे सुगमरीत्या || १ || गहनार्थोऽयं ग्रन्थो, मन्दधियां वृत्तयोऽपि दुर्बोधाः । तेषामनुग्रहकृते, न्याय्यं स्तबकार्थकरणं मे ॥ २ ॥
[ શ્રી વીર પરમાત્માને પ્રણામ કરી; જીવવિજય નામના હું. મુનિ ક ગ્રંથનુ સરલ વિવેચન રચુ છુ. ૧
આ ગ્રંથ તા મહાન છે જ, અને બાળ જીવાની બુદ્ધિ મદ હોય છે, તેથી તેએના લાભ માટે આ ટુંક વિવેચન કરવાને મારા પ્રયાસ સફળ થશે. ૨]
પ્રશ્ન-ક ગ્રથ” તે શું કહીએ ?
ઉ॰ જીવે મિથ્યાત્વાદિક હેતુએ કરીને કરીએ-આત્મા સાથે પુદ્ગલ ખાંધિયે, તે-કર્મી કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org