Book Title: Karmagrantha Part 1 Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh Publisher: Jain Shreyaskar Mandal MahesanaPage 12
________________ प्रकृतिस्तु स्वभावः स्यात् स्थितिः कालावधारणम् । અનુમાન છે ઃ શો ટુ-સંવાદ છે . એ મોદકના દષ્ટાંત થકી જાણ” તે કેમ? તે કહે છે– જેમકેઇ વાતાપહારી સુંઠાદિ દ્રવ્ય નિષ્પનન મેદિક તે-પ્રકૃતિએ-સ્વભાવે–વાયુને જ ટાળે વળી પિત્તાપહારી દ્રવ્ય નિષ્પન્ન, તે પિત્તનેજ ટાળે, વળી-કફાપહારી દ્રવ્ય નિપિન, તે કફને ટાળે. તેમ-કમ પણ. કેઈક જ્ઞાનને આવરે, કેઈ દર્શનને-દેખવાને આવરે, ઇત્યાદિ–તે પ્રકૃતિ કહીએ. ૧ તથા–કેઈક માદક એક દિન જ રહે, કેઈક બે દિન રહે, યાવત્ કઈ માસ લગે રહે, તે ઉપરાંત-વિણસે. તેમકઈ કર્મની સ્થિતિ ૨૦ કેડીકેડી સાગરોપમ પ્રમાણ કેઈકની ૩૦ કડાકેડી સાગર પ્રમાણ કેઈકની ૭૦ કેડાછેડી સાગર પ્રમાણ હેય; ઈત્યાદિ. એ સ્થિતિ કહિયે ૨. તથા-સ્નિગ્ધ રૂક્ષ મધુરઃ કટુકાદિક રસ. તે કઈક મોદકને એક ગુણ હોયઃ કઈકમાં દ્વિગુણ ત્રિગુણ ચતુર્ગુણ પણ હેય તેમ-કર્મને કઈ વખત એકથાનીય રસ હેયર અને કઈ વખત તીવ્ર તીવ્રતરર કષાયને ગે દ્વિસ્થાનીયઃ ત્રિસ્થાનીયઃ ચતુઃસ્થાનીયઃ રસ હોય. એ–રસ કહીએ ૩. તે મોદકના પ્રદેશ તે-કણિયા રૂપ. તે કેઇ એક પસલી પ્રમાણુ કેઈ એક પાશેરઃ અધર શેરઃ પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 421