SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकृतिस्तु स्वभावः स्यात् स्थितिः कालावधारणम् । અનુમાન છે ઃ શો ટુ-સંવાદ છે . એ મોદકના દષ્ટાંત થકી જાણ” તે કેમ? તે કહે છે– જેમકેઇ વાતાપહારી સુંઠાદિ દ્રવ્ય નિષ્પનન મેદિક તે-પ્રકૃતિએ-સ્વભાવે–વાયુને જ ટાળે વળી પિત્તાપહારી દ્રવ્ય નિષ્પન્ન, તે પિત્તનેજ ટાળે, વળી-કફાપહારી દ્રવ્ય નિપિન, તે કફને ટાળે. તેમ-કમ પણ. કેઈક જ્ઞાનને આવરે, કેઈ દર્શનને-દેખવાને આવરે, ઇત્યાદિ–તે પ્રકૃતિ કહીએ. ૧ તથા–કેઈક માદક એક દિન જ રહે, કેઈક બે દિન રહે, યાવત્ કઈ માસ લગે રહે, તે ઉપરાંત-વિણસે. તેમકઈ કર્મની સ્થિતિ ૨૦ કેડીકેડી સાગરોપમ પ્રમાણ કેઈકની ૩૦ કડાકેડી સાગર પ્રમાણ કેઈકની ૭૦ કેડાછેડી સાગર પ્રમાણ હેય; ઈત્યાદિ. એ સ્થિતિ કહિયે ૨. તથા-સ્નિગ્ધ રૂક્ષ મધુરઃ કટુકાદિક રસ. તે કઈક મોદકને એક ગુણ હોયઃ કઈકમાં દ્વિગુણ ત્રિગુણ ચતુર્ગુણ પણ હેય તેમ-કર્મને કઈ વખત એકથાનીય રસ હેયર અને કઈ વખત તીવ્ર તીવ્રતરર કષાયને ગે દ્વિસ્થાનીયઃ ત્રિસ્થાનીયઃ ચતુઃસ્થાનીયઃ રસ હોય. એ–રસ કહીએ ૩. તે મોદકના પ્રદેશ તે-કણિયા રૂપ. તે કેઇ એક પસલી પ્રમાણુ કેઈ એક પાશેરઃ અધર શેરઃ પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy