SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ હોય. તેમ–કેઈ કર્મનાં દળિયાં કેઈકને ચેડાં કેઈકને ઘણું એ–પ્રદેશ ૪ એ મેદકને દેટાંત જાણુ. હવે, તે કર્મની મૂળ પ્રકૃતિઃ આડ છે, અને તે મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિને ઉત્તરભેદ; એકસો અઠ્ઠાવન છે. પારા ઉત્તર ભેદની સંખ્યા સાથે મૂળ પ્રકૃતિનાં નામો:इह नाण-दसणावरण-वेय-मोहाउ-नाम-गोआणि । વિ૨ -ના- દુર્વાસ-વર-તિસવ-ટુ-- શબ્દાર્થ –ઈહ= અહીં નાણુ-દંસણાવરણવેઅ-મહાઉ–-નામ-ગે આણિ જ્ઞાન અને દર્શનાવરણીય વેદ્યઃ મહ: આયુષ નામ ગોત્ર: વિશ્થ-અંતરાય. પણ નવ-૬-અઠવીસ-ચી-તિસય-૬-પણુ-વિહપાંચ નવઃ એક અઠ્ઠાવીશઃ ચાર એ ત્રણ બે. તથા પાંચ: ભેદેવાળું. ૩ ગાથાર્થ - અહી–પાંચઃ નવઃ બે અઠાવીશઃ ચાર એક સે ત્રણ બેઃ અને પાંચ ભેદ વાળા જ્ઞાન-દર્શનનાં આવરણઃ વેદનીય મોહનીય આયુષઃ નામ ગેત્ર અને અંતરાય (કર્મ) છે. ૩ હાં-પ્રવચનને વિષે. વિશેષાવધરૂપજ્ઞાનને આવરે–ઢાંકે, તે-જ્ઞાનાવરણય કર્મ કહીએ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy