SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્યાવબોધરૂપ-દર્શનને એટલે-ઈદ્રિયના વિષયને આવરે. તે-દશનાવરણીય કર્મ સાતા-અસાતાપણે વેદવું પડે. તે વેદનીય કર્મ ૩ મુંઝવે વિકળ કરે-સમ્યક્ત્વ: ચાસ્ત્રિ થ. તે મહનીયકર્મ ૪ અન્ય-ભવાંતરને પમાડે, તે આયુઃ કમ ૫ શુભાશુભપણું પમાડે, તે નામકર્મ ૬ ઊંચ-નીચ પણે ગાઈએ–બોલાવીએ, તે ગેત્રકમ ૭ દાનાદિક લબ્ધિને અંતરાય કરે, તે-વિદ્ધ-અતરાય કર્મ ૮ આઠ કર્મનાં નામ કહ્યાં. હવે એહની ઉત્તર પ્રકૃતિની સંખ્યા કહે છે જ્ઞાનાવરણીય પાંચ ભેદે છે ? દર્શનાવરણીય નવ ભેદે છે ૨ વેદનીય બે ભેદે છે ૩ મેહનીય અઠાવીશ ભેદે છે ૪ આયુષ કમ ચાર ભેદે છે પણ નામકમ એકસે ત્રણ ભેટે છે ૬ ગોત્રકમ બે ભેદે છે ૭ અને અંતરાયકર્મ પાંચ ભેદે છે ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy