________________
૧૦
એવ–આઠ ક્રમ'નો એકસો અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ જવી એ આઠ કર્માંના ઉપન્યાસક્રમ કહીએ છીએ ઈહાં જ્ઞાનઃ દેનઃ તે જીવનુ લક્ષણ છે. ચેતનારુક્ષો લીવ” કૃતિ વચનાત, તે-જ્ઞાનઃ દેશનઃવિનાના જીવ, તે અજીવપણું પામે, તે એ માંડે પણ જ્ઞાન મુખ્ય છે.સાકારા પયગ વિશેષાપયોગ માટે,
સાકારાપચાગવતજીવને સવ લબ્ધિ ઊપજે. માણ પ્રાપ્તિ સમયે પણ સાકારાપયેાગવત હોય, તે માટે જ્ઞાન મુખ્ય છે.
તે જ્ઞાનને આવરે ઢાંકે, તે જ્ઞાનાવરણીય ક. તે—એટલા માટે પ્રથમ કહ્યું ૧
તે પછી-ખીજે સમયે કેવળીને અનાકારાપયે ગ-સામા - ચાપયેગ-૪ નાપયેાગ હાય. તે દર્શન આવરે-ઢાંકે, તે દેશનાવરણીય ક.
તે માટે, જ્ઞાનાવરણીય પછી દશનાવરણીય કહ્યું ૨ એ . એ આવરણીય કર્માં પાતપોતાના વિપાક દેખાડતાં સુખ-દુ:ખ વેદનીય-વિપાકના હેતુ થાય.
તે માટે, તે પછી-વેદનીય કહ્યુ. ૩ સાતા અસાતા વેદનીયને ઉદયે જીવને અવશ્ય રાગદ્વેષ કષાય ઉપજે,
તે માટે, તે પછી માહનીય કહ્યું ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org