SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 1 જીવવિજયજી મહારાજ કૃતસ્તબકાર્થઃ मङ्गलाचरणम् [આર્યા ઇન્તઃ प्रणिपत्य जिनं वीर, वृत्त्यनुसारेण जीव विजयाहवः । वितनोमि स्तबकार्थ, कर्म्मग्रन्थे सुगमरीत्या || १ || गहनार्थोऽयं ग्रन्थो, मन्दधियां वृत्तयोऽपि दुर्बोधाः । तेषामनुग्रहकृते, न्याय्यं स्तबकार्थकरणं मे ॥ २ ॥ [ શ્રી વીર પરમાત્માને પ્રણામ કરી; જીવવિજય નામના હું. મુનિ ક ગ્રંથનુ સરલ વિવેચન રચુ છુ. ૧ આ ગ્રંથ તા મહાન છે જ, અને બાળ જીવાની બુદ્ધિ મદ હોય છે, તેથી તેએના લાભ માટે આ ટુંક વિવેચન કરવાને મારા પ્રયાસ સફળ થશે. ૨] પ્રશ્ન-ક ગ્રથ” તે શું કહીએ ? ઉ॰ જીવે મિથ્યાત્વાદિક હેતુએ કરીને કરીએ-આત્મા સાથે પુદ્ગલ ખાંધિયે, તે-કર્મી કહીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy